SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૬ પુણ્યકર્મ (૮) દરેક આત્મપ્રદેશ ઉપર અનંતાનંત કર્મપુદ્ગલો બંધાય છે. આ પ્રદેશબંધ થયો. બંધાયેલા કર્મપુલો પ્રકારના છે – પુણ્યકર્મ અને પાપકર્મ. પુણ્યકર્મ- જે કર્મનો ઉદય જીવને ગમે તે પુણ્યકર્મ છે. તેના ૪૫ ભેદ છે. તે આ પ્રમાણે (સૂત્ર-૮/૨૬) મૂળપ્રકૃતિ ભેદ ઉત્તરપ્રકૃતિ વેદનીય | ૧ | સતાવેદનીય મોહનીય | ૪ |સમ્યક્વમોહનીય, હાસ્ય, રતિ, પુરુષવેદ આયુષ્ય | ૨ દિવાયુષ્ય, મનુષ્યાયુષ્ય નામે ૩૭ મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ૫ શરીર, ૩ અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, શુભ વર્ણાદિ ૪, મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી, સુખગતિ, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, જિન, ત્રસ ૧૦ ગોત્ર ૧ |ઉચ્ચગોત્ર કુલ | ૪૫ સ્વાધ્યાયાદિ માટે જરૂર પડે તો ખૂણામાં ભીંત તરફ મોઢુ કરીને બેસી શકાય, પણ તેમાં બીજાઓની નજર આપણા તરફ પડવી જોઈએ.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy