________________
પાપકર્મ
૩પ૭
પાપકર્મ- જે કર્મનો ઉદય જીવને ન ગમે તે પાપકર્મ છે. તેના ૮૧ ભેદ છે. તે આ પ્રમાણે (સૂત્ર-૮/૨૬) :
મૂળપ્રકૃતિ
| ભેદ
ઉત્તરપ્રકૃતિ
જ્ઞાનાવરણીય | ૫ |મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાના
વરણ, મન:પર્યવજ્ઞાનાવરણ, કેવળજ્ઞાનાવરણ.
દર્શનાવરણ | ૯ |ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિ
દર્શનાવરણ, કેવળદર્શનાવરણ , નિદ્રા ૫
વેદનીય
મોહનીય
| ૧ |અસતાવેદનીય _| ૨૪ મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, ૧૬ કષાય,
શોક, અરતિ, ભય, જુગુપ્સા, નપુંસકવેદ, સ્ત્રીવેદ
આયુષ્ય
૨ |તિર્યંચાયુષ્ય, નરકાયુષ્ય
નામ
૩૪ નિરકગતિ, તિર્યંચગતિ, પહેલી ૪ જાતિ, છેલ્લા
૫ સંઘયણ, છેલ્લા ૫ સંસ્થાન, અશુભ વર્ણાદિ ૪, નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, કુખગતિ, ઉપઘાત, સ્થાવર ૧૦
ગોત્ર
અંતરાય
૧ નીચગોત્ર ૫ |દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય,
ઉપભોગવંતરાય, વીર્યંતરાય
કુલ
૮૧.