________________
મૂળપ્રકૃતિમાં સ્થિતિબંધ
(૧) દાનાંતરાયકર્મ - દાનની સામગ્રી હોય, ગુણવાન પાત્ર મળે, દાનનું ફળ જાણે છતાં જે કર્મના ઉદયથી દાન ન આપી શકે તે દાનાંતરાયકર્મ.
૩૪૨
(૨) લાભાંતરાયકર્મ - દાતા ઉદાર હોય, દેય વસ્તુ પણ હોય, યાચક યાચનામાં કુશળ હોય છતાં જે કર્મના ઉદયથી તે યાચકને દાન ન મળે તે લાભાંતરાયકર્મ.
(૩) ભોગાંતરાયકર્મ - આહારાદિ ભોગ્ય વસ્તુઓ હોય, પોતે વિરતિ વગરનો હોય તો પણ જે કર્મના ઉદયથી તેમને ભોગવી ન શકે તે ભોગાંતરાયકર્મ.
(૪) ઉપભોગાંતરાયકર્મ - વસ્ર-અલંકાર વગેરે ઉપભોગની સામગ્રી હોવા છતાં જે કર્મના ઉદયથી તેમનો ઉપભોગ ન કરી શકે તે ઉપભોગાંતરાયકર્મ.
(૫) વીર્યંતરાયકર્મ - યુવાન વય, નિરોગી શરીર, બળ વગેરે હોવા છતાં જે કર્મના ઉદયથી તણખલુ પણ ભાંગી ન શકે તે વીર્યંતરાયકર્મ.
સ્થિતિબંધ -
મૂળપ્રકૃતિમાં સ્થિતિબંધ - (સૂત્ર-૮/૧૫ થી ૮/૨૧)
ઉત્કૃષ્ટ
અબાધા
મૂળપ્રકૃતિ ઉત્કૃષ્ટ
સ્થિતિબંધ
જ્ઞાનાવરણ | ૩૦ કોડાકોડી સાગરોપમ ૩,000 વર્ષ દર્શનાવરણ ૩૦ કોડાકોડી સાગરોપમ ૩,000 વર્ષ વેદનીય ૩૦ કોડાકોડી સાગરોપમ ૩,૦૦૦ વર્ષ મોહનીય ૭૦ કોડાકોડી સાગરોપમ ૭,000 વર્ષ આયુષ્ય ૩૩ સાગરોપમ
જઘન્ય
જઘન્ય
સ્થિતિબંધ | અબાધા
અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
૧૨ મુહૂર્ત
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
૧/૩ પૂર્વક્રોડ | અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
વર્ષ