SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળપ્રકૃતિમાં સ્થિતિબંધ (૧) દાનાંતરાયકર્મ - દાનની સામગ્રી હોય, ગુણવાન પાત્ર મળે, દાનનું ફળ જાણે છતાં જે કર્મના ઉદયથી દાન ન આપી શકે તે દાનાંતરાયકર્મ. ૩૪૨ (૨) લાભાંતરાયકર્મ - દાતા ઉદાર હોય, દેય વસ્તુ પણ હોય, યાચક યાચનામાં કુશળ હોય છતાં જે કર્મના ઉદયથી તે યાચકને દાન ન મળે તે લાભાંતરાયકર્મ. (૩) ભોગાંતરાયકર્મ - આહારાદિ ભોગ્ય વસ્તુઓ હોય, પોતે વિરતિ વગરનો હોય તો પણ જે કર્મના ઉદયથી તેમને ભોગવી ન શકે તે ભોગાંતરાયકર્મ. (૪) ઉપભોગાંતરાયકર્મ - વસ્ર-અલંકાર વગેરે ઉપભોગની સામગ્રી હોવા છતાં જે કર્મના ઉદયથી તેમનો ઉપભોગ ન કરી શકે તે ઉપભોગાંતરાયકર્મ. (૫) વીર્યંતરાયકર્મ - યુવાન વય, નિરોગી શરીર, બળ વગેરે હોવા છતાં જે કર્મના ઉદયથી તણખલુ પણ ભાંગી ન શકે તે વીર્યંતરાયકર્મ. સ્થિતિબંધ - મૂળપ્રકૃતિમાં સ્થિતિબંધ - (સૂત્ર-૮/૧૫ થી ૮/૨૧) ઉત્કૃષ્ટ અબાધા મૂળપ્રકૃતિ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જ્ઞાનાવરણ | ૩૦ કોડાકોડી સાગરોપમ ૩,000 વર્ષ દર્શનાવરણ ૩૦ કોડાકોડી સાગરોપમ ૩,000 વર્ષ વેદનીય ૩૦ કોડાકોડી સાગરોપમ ૩,૦૦૦ વર્ષ મોહનીય ૭૦ કોડાકોડી સાગરોપમ ૭,000 વર્ષ આયુષ્ય ૩૩ સાગરોપમ જઘન્ય જઘન્ય સ્થિતિબંધ | અબાધા અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ૧૨ મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ૧/૩ પૂર્વક્રોડ | અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત વર્ષ
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy