SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ વૈનયિકના ૩૨ ભેદ ૨૯૯ દેવ રાજા યતિ મન જ્ઞાતિ (સ્વજન) , , વચન સ્થવિર અધમ દાન માતા પિતા કાયા ૪ = ૩ર. ૮૪ દેવ વગેરે દરેકનો મન-વચન-કાયા-દાનથી વિનય કરવો. આમ કુલ ૮ x ૪ = ૩૨ ભેદ થાય. અન્ય દર્શની (પાખંડીઓ) | ભેદ ક્રિયાવાદી | ૧૮૦ અક્રિયાવાદી અજ્ઞાનિક વનયિક ૩૨| કુલ ૩૬૩| ૨) શૂલપ્રાણાતિપાત વિરમણ વ્રતના ૫ અતિચાર - (સૂત્ર-૭/૨૦) (૧) બંધ - દોરડા વગેરે વડે બાંધવુ તે. ગૃહસ્થ તેવા જ દ્વિપદ-ચતુષ્પદ રાખવા જે બાંધ્યા વિના જ રહી શકતા હોય. એવું શક્ય ન હોય તો તેમને કારણસર સાપેક્ષ રીતે બાંધવા. (૨) વધ - ચાબુક વગેરે વડે મારવું તે. ગૃહસ્થ પહેલાથી જ ભીતપર્ષદાવાળા (જેનાથી નોકરો-પશુઓ વગેરે
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy