________________
૨૯૮
જીવ
અજીવ
પુણ્ય
પાપ
આસ્રવ
સંવર
બંધ
નિર્જરા
મોક્ષ
ex
સત્
અસત્
સદસત્
અવાચ્ય
સદવાચ્ય
અસદવાચ્ય
સદસદવાચ્ય
૭ = ૬૩
અજ્ઞાનિકના ૬૭ ભેદ
સત્
ઉત્પત્તિ x અસત્
સદસત્
અવાચ્ય
૪ = ૪
૬૩ + ૪ = ૬૭
જીવ છે એવું કોણ જાણે છે ? અથવા જાણવાથી શું ફાયદો ? જીવ નથી એવું કોણ જાણે છે ? અથવા જાણવાથી શું ફાયદો ? જીવ છે અને નથી એવું કોણ જાણે છે ? અથવા જાણવાથી શું ફાયદો ?
જીવ અવાચ્ય છે એવું કોણ જાણે છે ? અથવા જાણવાથી શું ફાયદો ? જીવ છે અને અવાચ્ય છે એવું કોણ જાણે છે ? અથવા જાણવાથી શું ફાયદો ?
જીવ નથી અને અવાચ્ય છે એવું કોણ જાણે છે ? અથવા જાણવાથી શું ફાયદો ?
જીવ છે, નથી અને અવાચ્ય છે એવું કોણ જાણે છે ? અથવા જાણવાથી શું ફાયદો ?
આમ જીવ સાથે ૭ ભાંગા થયા.
એમ અજીવ વગેરે દરેક સાથે ૭-૭ ભાંગા થાય અને ઉત્પત્તિ સાથે ૪ ભાંગા થાય.
આમ કુલ (૯૪૭) + (૧૪૪) = ૬૩ + ૪ = ૬૭ ભેદ થાય.
૪) વૈનયિક - વિનયથી ચરે તે વૈયિક. તેમના ૩૨ પ્રકાર છે -