________________
અક્રિયાવાદીના ૮૪ ભેદ
૨૯૭
જીવ
કાળ અજીવ
ઈશ્વર આસ્રવા
આત્મા | સંવર.
( ૭ તત્ત્વ બંધ !
* *પરતઃ * * નિયતિ નિર્જરા
સ્વભાવ
યદેચ્છા મોક્ષ )
સ્વતઃ |
६-८४
જીવ કાળથી સ્વતઃ નથી. જીવ ઈશ્વરથી સ્વતઃ નથી. જીવ આત્માથી સ્વતઃ નથી. જીવ નિયતિથી સ્વતઃ નથી. જીવ સ્વભાવથી સ્વતઃ નથી. જીવ યદચ્છાથી સ્વતઃ નથી. આમ સ્વતઃ ૬ ભાંગા થયા. એમ પરતઃ ૬ ભાંગા થાય. આ ૧૨ ભાંગા જીવના થયા. એમ અજીવ વગેરેના ૧૨-૧૨ ભાંગા થાય. આમ કુલ ૭ x ૧૨ = ૮૪ ભેદ થાય.
૩) અજ્ઞાનિક - અજ્ઞાનને સારું માને તે અજ્ઞાનિક. તેમના ૬૭ પ્રકાર છે. તે આ પ્રમાણે –
પરીક્ષામાં પાસ થવા માટે વાસક્ષેપ નંખાવવા કરતા પરીક્ષામાં ચોરી કરવાનું મન ન થાય એ માટે વાસક્ષેપ નંખાવવો સારો.