________________
૨૯૬
ક્રિયાવાદીના ૧૮૦ ભેદ
પુણ્ય
} ૨ X આત્મા
ને ૫ = ૧૮૦
સંવર
અજીવ
કાળ પાપ
ઇશ્વર આસ્રવ : ૯ તત્ત્વ x
- સ્વતી, નિત્ય , “પરત ** અનિત્ય**
}૨ X ૨ X
નિયતિ બંધ
સ્વભાવ છે નિર્જરા મોક્ષ )
જીવ કાળથી સ્વતઃ નિત્ય છે. જીવ ઈશ્વરથી સ્વત: નિત્ય છે. જીવ આત્માથી સ્વતઃ નિત્ય છે. જીવ નિયતિથી સ્વતઃ નિત્ય છે. જીવ સ્વભાવથી સ્વતઃ નિત્ય છે. આ નિત્ય સાથે ૫ ભાંગા થયા. એમ અનિત્ય સાથે ૫ ભાંગા થાય. આ ૧૦ ભાંગા સ્વતઃ થયા. એમ પરતઃ ૧૦ ભાંગા થાય. આ ૨૦ ભાંગા જીવના થયા. એમ શેષ ૮ તત્ત્વોના દરેકના ૨૦-૨૦ ભાંગા થાય. આમ કુલ ૯ × ૨૦ = ૧૮૦ ભેદ થાય.
૨) અક્રિયાવાદી - જીવ વગેરે તત્ત્વો નથી, એવું માને તે અક્રિયાવાદી. તેમના ૮૪ ભેદ છે. તે આ પ્રમાણે -