________________
રાક્ષસ, ભૂત, પિશાચ
૬) રાક્ષસ - તેમનું દર્શન ભયંકર છે. તેઓ ભયંકર મસ્તકવાળા, લાલ અને લાંબા હોઠવાળા, સુવર્ણના અલંકારવાળા, વિવિધ વિલેપનવાળા છે. તે ૭ પ્રકારના છે -
(૭) બ્રહ્મરાક્ષસ
(૧) ભીમ
(૨) મહાભીમ
(૩) વિઘ્ન
-
(૪) વિનાયક
(૫) જલરાક્ષસ
(૬) રાક્ષસરાક્ષસ
૭) ભૂત - તે રૂપાળા, સૌમ્ય, સ્થૂલ, વિવિધ વિલેપનવાળા છે. તે
૯ પ્રકારના છે
(૧) કૂષ્માંડ (૨) પટક
(૩) જોષ
(૪) આહ્લક
(૫) કાલ
(૪) ભૂતોત્તમ
(૧) સુરૂપ (૨) પ્રતિરૂપ (૫) સ્કેન્દ્રિક (૩) અતિરૂપ (૬) મહાસ્કન્દિક
૮) પિશાચ - તે રૂપાળા, સૌમ્યદર્શનવાળા, હાથ-ગળામાં મણિ
રત્નના અલંકારવાળા છે. તે ૧૫ પ્રકારના છે -
૧૮૯
(૬) મહાકાલ
(૭) મોક્ષ
(૮) અચોક્ષ
(૯) તાપિશાચ
(૧૦) મુખપિશાચ
(૭) મહાવેગ
(૮) પ્રતિચ્છન્ન
(૯) આકાશગ
(૧૧) અધસ્તારક
(૧૨) દેહ
(૧૩) મહાવિદેહ (૧૪) તૃષ્ણીક
(૧૫) વનપિશાચ
કિન્નર વગેરે દરેક વ્યંતર દેવો બે પ્રકારના છે દક્ષિણ દિશાના અને ઉત્તર દિશાના. કિન્નર વગેરે દરેક વ્યંતર દેવોના બે-બે ઇન્દ્ર છે - ૧ દક્ષિણ દિશાનો અને ૧ ઉત્તર દિશાનો. (સૂત્ર-૪/૬)
બૃહત્સંગ્રહણિની ગાથા ૫૮ની ટીકામાં આમને ક્રમશઃ પાટક, આત્મિક, મહાદેહ કહ્યા છે.