________________
૨૫૮
સના ચાર પ્રકાર બે સદ્ભાવપર્યાયોમાં આદિષ્ટ દ્રવ્ય છે, બે આદિષ્ટ દ્રવ્યો છે, ઘણા આદિષ્ટ દ્રવ્યો છે.
ઘણા સદ્ભાવપર્યાયોમાં આદિષ્ટ દ્રવ્ય છે, બે આદિષ્ટ દ્રવ્યો છે, ઘણા આદિષ્ટ દ્રવ્યો છે.
એક અસદ્ભાવપર્યાયમાં આદિષ્ટ દ્રવ્ય નથી, બે આદિષ્ટ દ્રવ્યો નથી, ઘણા આદિષ્ટ દ્રવ્યો નથી.
બે અસદ્દભાવપર્યાયોમાં આદિષ્ટ દ્રવ્યો નથી, બે આદિષ્ટ દ્રવ્યો નથી, ઘણા આદિષ્ટ દ્રવ્યો નથી.
ઘણા અસદ્ભાવપર્યાયોમાં આદિષ્ટ દ્રવ્ય નથી, બે આદિષ્ટ દ્રવ્યો નથી, ઘણા આદિષ્ટ દ્રવ્યો નથી.
ઉભયપર્યાયમાં આદિષ્ટ દ્રવ્ય અવાચ્ય છે, બે આદિષ્ટ દ્રવ્યો અવા છે, ઘણા આદિષ્ટ દ્રવ્યો અવાચ્ય છે.
બે ઉભયપર્યાયોમાં આદિષ્ટ દ્રવ્ય અવાચ્ય છે, બે આદિષ્ટ દ્રવ્યો અવાચ્ય છે, ઘણા આદિષ્ટ દ્રવ્યો અવાચ્ય છે.
ઘણા ઉભયપર્યાયોમાં આદિષ્ટ દ્રવ્ય અવાઓ છે, બે આદિષ્ટ દ્રવ્યો અવાચ્ય છે, ઘણા આદિષ્ટ દ્રવ્યો અવાચ્ય છે.
• “આવતી કાલે મારું મરણ છે' એમ વિચારીને જીવન જીવવું.
તેથી જીવનમાં ધર્મ વધશે અને પાપ ઘટશે. • જન્મ થયો ત્યારથી ક્ષણે ક્ષણે આપણે કરીએ છીએ. એને
આવિચિમરણ કહેવાય છે. આમ ક્ષણે ક્ષણે આવિચિમરણ વડે મરવાનું ચાલુ હોય ત્યારે સંસારના જલસા શી રીતે કરી શકાય?