________________
૨૬૨
પુણ્યના ૪૨ પ્રકાર
શોક, દીનતા, ક્રોધ, ખોટા વિચાર, રાગ, દ્વેષ, અસહિષ્ણુતા, આર્તધ્યાન, રૌદ્રધ્યાન વગેરે.
(૨) શુભ મનોયોગ - સારા વિચાર, ધર્મધ્યાન, શુક્લધ્યાન વગેરે.
આમ યોગના મૂળભેદ ૩ છે અને ઉત્તરભેદ ૧૫ છે. તે પૂર્વે (પાના નં. ૬૬-૬૭ ઉપર) કહેલ છે.
શુભ યોગ એ પુણ્યકર્મનો આસ્રવ છે. (સૂત્ર-૬/૩) જે કર્મ સારુ ફળ આપે તે પુણ્યકર્મ છે. તે ૪૨ પ્રકારે છે –
મૂળપ્રકૃતિ | ભેદ
ઉત્તરપ્રકૃતિ વેદનીય | ૧ | સાતા વેદનીય આયુષ્ય દેવાયુષ્ય, મનુષ્યાયુષ્ય, તિર્યંચાયુષ્ય નામ ૩૭મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ,
૫ શરીર, ૩ અંગોપાંગ, પહેલુ સંઘયણ, પહેલુ સંસ્થાન, શુભ વર્ણાદિ ૪, મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી, સુખગતિ, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છવાસ, આતપ,
ઉદ્યોત, નિર્માણ, જિન, ત્રસ ૧૦ ગોત્ર ૧ | ઉચ્ચગોત્ર કુલ | ૪૨
અશુભયોગ એ પાપકર્મનો આસ્રવ છે. (સૂત્ર-૬/૪) જે કર્મ ખરાબ ફળ આપે તે પાપકર્મ છે. તે ૮૨ પ્રકારે છે – • જેના વિના આપણો મોક્ષ અટકી જવાનો હોય તેની માટે
ઝગડો કરવાની છૂટ.