________________
૮૮
એક સાથે કેટલા શરીર કયા જીવોને હોય છે? કેટલાક આચાર્યો આહારને પચાવવામાં કારણભૂત તૈજસ શરીરને કાર્પણ શરીરની અંતર્ગત માને છે, જુદું માનતા નથી. તેઓ તૈજસ શરીરનો અર્થ શાપ અને અનુગ્રહમાં કારણભૂત એવી તૈજસ લબ્ધિથી છોડાતું ઉષ્ણતેજ કે શીતતેજ એવો કરે છે. તેમના મતે એક સાથે કેટલા શરીર કયા જીવોને હોય? તેની વિચારણા નીચે પ્રમાણે સંભવે છે. || શરીર : ૧ | કાર્પણ
વિગ્રહગતિવાળા ૨ | કાર્મણ, ઔદારિક ભવસ્થ મનુષ્યો-તિર્યંચો ૩| કાશ્મણ, વૈક્રિય
ભવસ્થ દેવો-નારકીઓ ૪| કાર્મણ, ઔદારિક, વૈક્રિય વૈક્રિયલબ્ધિધર મનુષ્ય-તિર્યંચ વૈક્રિય
શરીર બનાવે ત્યારે ૫ | કાર્મણ, ઔદારિક, આહારક આહારક લબ્ધિધર ચૌદ પૂર્વધર
મહાત્મા આહારકશરીર બનાવે ત્યારે ૬ | કાર્મણ, ઔદારિક, તૈજસ તૈજસ લબ્ધિવાળા મનુષ્ય-તિર્યંચ
તેજોવેશ્યા કે શીતલેશ્યા મૂકે ત્યારે ૭ | કાર્મણ, તૈજસ, ઔદારિક, વૈક્રિય લબ્ધિવાળા અને તૈજસ વૈક્રિય
લબ્ધિવાળા મનુષ્ય-તિર્યંચ લબ્ધિનો
ઉપયોગ કરે ત્યારે ૮ | કાર્મણ, તેજસ, ઔદારિક, આહારક લબ્ધિવાળા અને તૈજસ આહારક
લબ્ધિવાળા ચૌદ પૂર્વધર મહાત્મા
લબ્ધિનો ઉપયોગ કરે ત્યારે વૈક્રિય શરીર અને આહારક શરીર એક જીવને એક સાથે ક્યારેય ન હોય. એક જીવને એક સાથે પાંચે શરીર ક્યારેય ન હોય.