________________
૧૦૪
- રત્નપ્રભા પૃથ્વીના ત્રણ કાંડ ઉપરથી નીચે જતા રત્નપ્રભા પૃથ્વીના ક્રમશઃ ત્રણ કાંડ છે. તે આ પ્રમાણે
૧)ખરપૃથ્વીકાંડ - તે ૧૬,000 યોજન જાડો છે. તેમાં ૧,૦૦૦૧,000 યોજનના ૧૬ કાંડ છે. તે આ પ્રમાણે – (૧) રત્નકાંડ (૬) હંસગર્ભકાંડ (૧૧) પુલકકાંડ (૨) વજકાંડ (૭) પુલકકડ (૧૨) રજતકાંડ (૩) વૈડૂર્યકાંડ (૮) સૌગન્ધિકકાંડ (૧૩) જાતરૂપકાંડ (૪) લોહિતાક્ષકાંડ (૯) જ્યોતિરસકાંડ (૧૪) અંકકાંડ (૫) મસારગલ્લકાંડ (૧૦) અંજનકાંડ (૧૫) સ્ફટિકકાંડ
(૧૬) અરિષ્ટકાંડ ૨) પંકબહુલકાંડ - તે ૮૪,000 યોજન જાડો છે. તેમાં કાદવની બહુલતા હોય છે.
૩) જલબહુલકાંડ - તે ૮૦,000 યોજન જાડો છે. તેમાં પાણીની બહુલતા હોય છે.
શર્કરામભામાં કાંકરાની બહુલતા છે. વાલુકાપ્રભામાં રેતીની બહુલતા છે. પંકપ્રભામાં કાદવની બહુલતા છે. ધૂમપ્રભામાં ધૂમાડાની બહુલતા છે. તમપ્રભામાં અંધકારની બહુલતા છે. મહાતમપ્રભામાં અત્યંત અંધકારની બહુલતા છે.
• નરકાવાસ- પહેલી છે પૃથ્વીઓમાં ઉપર-નીચે ૧,૦૦૦ - ૧,000 યોજન છોડી વચ્ચેના ક્ષેત્રમાં નરકાવાસ છે. સાતમી પૃથ્વીમાં