________________
દિશા-વિદિશા નિશ્ચયમતે
૧૩૧
૧૦,000 – ૨ = ૧૦,૦૦૦- ૪૫ = ૯,૯૫૪ યોજન નંદનવને મેરુપર્વતની અત્યંતર પહોળાઈ = ૯,૯૫૪-૧,00 = ૮,૯૫૪ યોજન નંદનવનથી સૌમનસવન સુધી ૧-૧ યોજન ઉપર જતા મેરુપર્વતની પહોળાઈ - યોજન ઘટે છે. તેથી સૌમનસવને મેરુપર્વતનીઅત્યંતર પહોળાઈ =૮,૯૫૪-, = ૮,૯૫૪ - ૫,૬૮૧ = ૩,૨૭૨ યોજના સૌમનસવને મેરુપર્વતની બાહ્ય પહોળાઈ = ૩, ૨૭૨૧+૧,000= ૪,૨૭૨ યોજન સૌમનસવનથી પાંડકવનસુધી ૧-૧યોજનઉપર જતા મેરુપર્વતની પહોળાઈ
આયોજન ઘટે છે. તેથી પાંડુકવને મેરુપર્વતની પહોળાઈ=૩, ૨૭૨ – ૩૬,૦૦૦ x ૩ = ૩,૨૭૨ ૨99 = ૩,૨૭૨ - ૨,૨૭૨ = ૧,000 યોજના દિશા-વિદિશા-નિશ્ચયમતે -
તિર્જીલોકની મધ્યમાં સમતલ ભૂમિભાગે મેરુપર્વતની મધ્યમાં બે ક્ષુલ્લકપ્રતિરોમાં ચાર ઉપર અને ચાર નીચે એમ આઠ રુચક પ્રદેશો ચોરસ આકારે રહેલા છે. ત્યાંથી દિશા-વિદિશાની શરૂઆત થાય છે. દિશા ચાર છે – પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર. તેમના બીજા નામો ક્રમશઃ ઐન્દ્રી, યામી, વારુણી, સૌમ્યા છે. તે બે પ્રદેશથી શરૂ થાય છે અને ઉત્તરોત્તર ૨૨ પ્રદેશની વૃદ્ધિથી વધતી જાય છે. તે ગાડાની ઉધના આકારની છે. તે સાદિ અનંત છે. વિદિશા ચાર છે-ઇશાની, આગ્નેયી, નૈæતી, વાયવ્યા.
૩૯૬