________________
૧૩૯
દેવકુરુ, ઉત્તરકુરુ વગેરેનું ચિત્ર દેવકુરુ, ઉત્તરકુરુ, ગજદંતપર્વત, ચિત્ર-વિચિત્ર પર્વત, યમક
પર્વત તથા ૨૦૦ કંચનગિરિ AMAAVAA
૪CO ૩
ઉત્તરકુરુ.
દેવકુરુ
| બ |
શાલ્મલીવૃક્ષ,
O ૨
આ ચિત્રમાં ૪ ગજદંત પર્વતો, ચિત્ર વિચિત્ર-પર્વતો તથા યમક પર્વતો અને બસો કંચનગિરિ બતાવ્યા છે. મહાવિદેહક્ષેત્રનો આ મધ્ય પ્રદેશ છે. વધારામાં દસ દ્રહો (સરોવરો) તથા નિષધ-નીલવંતમાંથી નીકળીને મેરુથી વળીને પશ્ચિમ તથા પૂર્વ તરફ જતી સીતોદા અને સીતા નદી, તેમજ જંબૂવૃક્ષ અને શાલ્મલીવૃક્ષ પણ બતાવેલ છે. સરોવરના કાંઠે ઝીણા ઝીણા ટપકા કંચનગિરિના છે. નં. ૧-ચિત્રકૂટ પર્વત
નં. ૩યમકગિરિ નં. ર-વિચિત્રકૂટ પર્વત નં. ૪-યમકગિરિ