________________
જીવા, ઈષુ, ધનુ:પૃષ્ઠ, બાહા વગેરે
૧૪૬
૧,૦૦૦ યોજન પહોળા અને ૧,૦૦૦ યોજન ઊંચા છે.
• વૃષભકૂટ - ભરતક્ષેત્ર, ભૈરવતક્ષેત્ર અને ૩૨ વિજયોમાં વૈતાઢ્યપર્વતથી ઉત્તર-દક્ષિણ એમ બે વિભાગ થાય છે. દરેક વિભાગમાં ગંગાસિંધુ કે રક્તા-રસ્તવતી નદીથી ૩-૩ ખંડ
થાય છે. કુલ છ ખંડ થાય છે. આમાંથી ઉત્તર તરફના મધ્યખંડમાં ૧-૧ વૃષભકૂટ છે.
જીવા, ઈસુ, ધનુ:પૃષ્ઠ, બાહા વગેરે -
જીવા - પૂર્વ-પશ્ચિમ લંબાઈને જીવા કહેવાય છે.
ભાષ
ધનુ:પૃષ્ઠ - જીવાના એક છેડાથી બીજા છેડા સુધીના વર્તુળાકાર અંતરને ધનુઃપૃષ્ઠ કહેવાય છે.
મોટી જીવા
નાની વા
By
ધનુ પૃષ્ઠ
ભાષા
ઇયુ - જીવાના મધ્યબિંદુથી ધનુઃપૃષ્ઠના મધ્યબિંદુ સુધીના અંતરને ઇસુ કહેવાય છે.
બાહા - મોટી જીવાના એક છેડાથી નાની જીવાના તે જ દિશાના છેડાના વર્તુળાકાર અંતરને બાહા કહેવાય છે.
પરિધિ, ક્ષેત્રફળ, જીવા, ઇયુ, ધનુ:પૃષ્ઠ, બાહા લાવવા માટેના કરણો -
(૧) જંબૂઢીપની પરિધિ -
વૃત્તની પરિધિ = પહોળાઈ×૧૦
જંબુદ્રીપની પરિધિ = ૧,૦૦,૦૦૦ X ૧,૦૦,૦૦૦ X ૧૦ = ૧,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦