SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ જીવા, ઈષુ, ધનુ:પૃષ્ઠ, બાહા વગેરે ૧૪૬ ૧,૦૦૦ યોજન પહોળા અને ૧,૦૦૦ યોજન ઊંચા છે. • વૃષભકૂટ - ભરતક્ષેત્ર, ભૈરવતક્ષેત્ર અને ૩૨ વિજયોમાં વૈતાઢ્યપર્વતથી ઉત્તર-દક્ષિણ એમ બે વિભાગ થાય છે. દરેક વિભાગમાં ગંગાસિંધુ કે રક્તા-રસ્તવતી નદીથી ૩-૩ ખંડ થાય છે. કુલ છ ખંડ થાય છે. આમાંથી ઉત્તર તરફના મધ્યખંડમાં ૧-૧ વૃષભકૂટ છે. જીવા, ઈસુ, ધનુ:પૃષ્ઠ, બાહા વગેરે - જીવા - પૂર્વ-પશ્ચિમ લંબાઈને જીવા કહેવાય છે. ભાષ ધનુ:પૃષ્ઠ - જીવાના એક છેડાથી બીજા છેડા સુધીના વર્તુળાકાર અંતરને ધનુઃપૃષ્ઠ કહેવાય છે. મોટી જીવા નાની વા By ધનુ પૃષ્ઠ ભાષા ઇયુ - જીવાના મધ્યબિંદુથી ધનુઃપૃષ્ઠના મધ્યબિંદુ સુધીના અંતરને ઇસુ કહેવાય છે. બાહા - મોટી જીવાના એક છેડાથી નાની જીવાના તે જ દિશાના છેડાના વર્તુળાકાર અંતરને બાહા કહેવાય છે. પરિધિ, ક્ષેત્રફળ, જીવા, ઇયુ, ધનુ:પૃષ્ઠ, બાહા લાવવા માટેના કરણો - (૧) જંબૂઢીપની પરિધિ - વૃત્તની પરિધિ = પહોળાઈ×૧૦ જંબુદ્રીપની પરિધિ = ૧,૦૦,૦૦૦ X ૧,૦૦,૦૦૦ X ૧૦ = ૧,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy