________________
મહાવિદેહ ક્ષેત્રની એક વિજયનું ચિત્ર
૧૪૫
મહાવિદેહક્ષેત્રની એક વિજય
નિષધ નીલવંત પર્વત
O ( વૃષભકૂટ
૪ ખંડ
૩ ખંડ
Uપ ખંડ
વૈ0 તા
પહોળાઈ ૨,૨૧૨-૭, ૮ યોજન વિજયની લંબાઈ ૧૬,૫૯૨-૨ / ૧૯ યોજન
૬ ખંડ
વિજય મહાનદી સિંધુ
વિજય મહાનદી ગંગા)
મહાનદી
D
E
D
પ્રભાસ વરદાન માગધ
મહાવિદેહક્ષેત્રની ૧ વિજયનું આ ચિત્ર છે :
તેમાં મધ્યમાં દીર્ઘ વૈતાઢ્ય છે. બત્રીસે વિજયમાં આ રીતે દીર્ઘ વૈતાઢ્યો છે. તેમજ ભરત, ઐરાવત ક્ષેત્રની બરાબર મધ્યમાં પણ એક એક વૈતાઢ્ય પર્વત છે. (જે પૂર્વેના ચિત્રમાં બતાવેલ છે. આ ઉપરાંત દરેક વિજયમાં વૃષભ કૂટો તથા માગધ, વરદામ અને પ્રભાસ નામના તીર્થોનું સ્થાન પણ બતાવેલ છે.