________________
૧૦૨
- સાત નરકમૃથ્વીઓ ઊભી છે. તેઓ બહારની તરફ એક સાથે બલિપિંડ નાંખે છે. તે દરેક દેવ તે ચારેય બલિપિંડ ભૂમિ ઉપર પડ્યા પહેલા ગ્રહણ કરવા સમર્થ છે. તે ગતિથી તે છએ દેવો છ દિશામાં જાય છે. તે વખતે ૧૦૦૦ વર્ષના આયુષ્યવાળો બાળક જન્મે છે. તેના માતા-પિતા મરી જાય છે, તો પણ તે દેવો લોકના છેડાને પામતા નથી. તે બાળક મરી જાય છે, તો પણ તે દેવો લોકના છેડાને પામતા નથી. તે બાળકની સાતમી પેઢી મરી જાય છે, તો પણ તે દેવો લોકના છેડાને પામતા નથી. તે બાળકનું નામ પણ ભૂલાઈ જાય છે, તો પણ તે દેવો લોકના છેડાને પામતા નથી. તે વખતે તેઓ ઘણું ઓળંગી જાય છે, થોડું બાકી છે. તેઓ જેટલું ઓળંગ્યા તેનો અસંખ્યાતમો ભાગ બાકી છે. લોક આટલો મોટો છે.
• સાત નરકપૃથ્વીઓ- (સૂત્ર-૩/૧) સાત નરકપૃથ્વીઓના ગોત્ર, નામ, જાડાઈ, લંબાઈ-પહોળાઈ નીચે મુજબ છે. અન્વયવાળુ હોય તે નરપૃથ્વીનું નિરકપૃથ્વીનું |
| નરકમૃથ્વીની
- પૃથ્વી
રકમૃથ્વીની - જાડાઈ
ગોત્ર
નામ
લંબાઈ-પહોળાઈ
૧લી | રત્નપ્રભા. ઘર્મા ૧,૮૦,૦૦૦ યોજન | ૧ રજૂ | રજી | શર્કરપ્રભા | વંશા ૧,૩૨,૦૦૦ યોજન| ૨ ૧/ર રજુ | ૩જી | વાલુકાપ્રભા | શૈલા ૧,૨૮,૦૦૦ યોજન| ૪ રજૂ ૪થી | પંકપ્રભા અંજના ૧,૨૦,૦૦૦ યોજના પ રજુ પમી | ધૂમપ્રભા |રિષ્ઠ |૧,૧૮,૦૦૦ યોજન | ૬ રજુ
તમપ્રભા | માઘવ્યા૧,૧૬,૦૦૦ યોજન| ૬ ૧/૨ રજુ ૭મી | મહાતમ-પ્રભા| માથ્થી ૧,૦૮,૦૦૦ યોજન| ૭ રજુ
D બૃહત્સંગ્રહણિની ગાથા-૨૩૯ની ટીકામાં આને રિઝા કહી છે. A બૃહત્સંગ્રહણિની ગાથા-૨૩૯માં આને મઘા કહી છે.
બૃહત્યાગ્રહણિની ગાથા-૨૩૩ની ટીકામાં આને તમસ્તમપ્રભા કહી છે. ® બૃહત્સંગ્રહણિની ગાથા-૨૩૯માં આને માઘવતી કહી છે.