________________
૯૮
આયુષ્યના બે પ્રકાર
થવા છતાં તેમનું આયુષ્ય ગાઢ બંધાયેલું હોવાથી તેનું અપવર્તન થતું નથી.
૨) અપવર્તનીય આયુષ્ય - પૂર્વભવમાં બાંધેલા જે આયુષ્યની સ્થિતિ ઉપક્રમોથી ઓછી થાય તે અપવર્તનીય આયુષ્ય. અહીં “સ્થિતિ ઓછી થાય' નો અર્થ એમ સમજવો કે અલ્પકાળમાં આયુષ્યકર્મના દલિકો શીધ્ર ભોગવાઈ જાય, જેમ સૂકું ઘાસ છૂટું છૂટું હોય તો બળતા વાર લાગે, પણ ભેગું કરાયેલું તે જ ઘાસ જલ્દીથી બળી જાય છે તેમ. અપવર્તનીય આયુષ્ય સોપક્રમ જ હોય છે.
દેવો, નારકીઓ, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચો, ચરમશરીરી, ઉત્તમ પુરુષો સિવાયના શેષ મનુષ્યો-તિર્યંચો અનપવર્તનીય આયુષ્યવાળા અને અપવર્તનીય આયુષ્યવાળા હોય છે. અનપવર્તનીય આયુષ્યવાળા તેઓ નિરુપક્રમ આયુષ્યવાળા જ હોય છે. અપવર્તનીય આયુષ્યવાળા તેઓ સોપક્રમ આયુષ્યવાળા જ હોય છે.
નમો નમ: શ્રીધૂમકવામિને આ પદનો જાપ ઉછળતા હૈયાથી કરવો. એ જ રીતે હૈં નમો યોજવંમવયથાuિri
જ્ઞ સ્વાદ . આ પદનો જાપ રોજ કરવો. બંને પદોની ઓછામાં ઓછી એક માળા રોજ ગણવી. પૂજ્યપાદ પરમ ગુરુદેવ આચાર્ય શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજનું પણ બ્રહ્મચર્ય અત્યંત ઉત્કૃષ્ટ કોટિનું હોઈ તેમના નામનો પણ
જાપ કરવો- નમો નમ: શ્રીપુરુષોમસૂરજે ! • નમો નો સવ્વસાહૂM | પદનો જાપ પણ બ્રહ્મચર્ય પાલન
માટે શ્રેષ્ઠ છે.