________________
ZO
૮૪ લાખ યોનિ
.
| જીવો | દેવો
મનુષ્યો
- | યોનિ |
| ૪ લાખ
૧૪ લાખ
કુલ
૮૪ લાખ
જીવોને ઉત્પન્ન થવાના ઘણા સ્થાનો છે. છતાં સમાન વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા ઘણા સ્થાનોનો એક યોનિમાં સમાવેશ કર્યો છે. તેથી કુલ યોનિ ૮૪ લાખ છે.
• સાધુની વસતિમાં (ઉપાશ્રયમાં) સૂર્યાસ્ત પછી બેનો ન પ્રવેશી
શકે, સાધ્વીજીની વસતિમાં સૂર્યાસ્ત પછી ભાઈઓ ન પ્રવેશી શકે તેમ વ્યવસ્થા કરાવવી. દિવસે પણ અતિમહત્ત્વના કારણ સિવાય સાધુની વસતિમાં બહેનો વંદન કરવા કે સાતા પૂછવા ન આવે. સાધ્વીજીઓને પણ વાચના-વ્યાખ્યાન તથા આઠમચૌદસ સિવાય આવવાનું નથી. ગોચરી એકલા ન જવું. ગોચરી જઈએ ત્યાં સાવધાની રાખવી. ગોચરી સિવાયની બીજી કોઈ પણ વાતચીત વહોરાવનાર શ્રાવિકા જોડે કરવી નહિ. ઉપદેશ પણ ત્યાં આપવો નહિ. બ્રહ્મચર્યની નવ વાડોનું ચુસ્તપણે પાલન કરવું. લોકસંજ્ઞા જેની જિંદગીનો ધુવકાંટો છે, તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબ પરિવારાદિ યોગવાળી હોય તો પણ તે દુઃખનો જ હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીનો ધુવકાંટો છે તે જિંદગી ગમે તેવી એકાંકી અને નિર્ધન-નિર્વસ્ત્ર હોય તો પણ પરમ સમાધિનું સ્થાન છે.