________________
આહારના ત્રણ પ્રકાર
| વિગ્રહગતિ | સમય પહેલા સમરો વચ્ચેના સમયોમાં છેલ્લા સમયે ૧ વક્રવાળી | આહારક
આહારક ૨ વક્રવાળી | ૩ | આહારક એક સમય અનાહારક| આહારક ૩ વક્રવાળી આહારક બે સમય અનાહારક આહારક ૪ વક્રવાળી | ૫ | આહારક ત્રણ સમય અનાહારક| આહારક
આહારના ત્રણ પ્રકાર છે –
૧) ઓજાહાર - ઉત્પત્તિ સમયે તૈજસ-કાશ્મણ શરીરથી અને ત્યાર પછી શરીરપર્યાપ્તિથી પર્યાપ્તો ન થાય ત્યાં સુધી ઔદારિકમિશ્ર કે વૈક્રિયમિશ્ર કાયયોગથી જીવ જે ઔદારિક વગેરે શરીર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે તે ઓજાહાર. તે શરીરપર્યામિ પૂર્ણ ન થાય ત્યાં સુધીની અપર્યાપ્તાવસ્થામાં હોય છે. તે અંતર્મુહૂર્ત સુધી હોય છે.
૨) લોમાહાર - શરીરપર્યાતિથી પર્યાપ્ત થયા પછી ભવના અંત સુધી સ્પર્શનેન્દ્રિય વડે જીવ જે પુગલોનું સતત ગ્રહણ કરે છે તે લોમાહાર.
૩) પ્રક્ષેપાહાર - મુખમાં કોળીયો નાંખવારૂપ આહાર તે પ્રક્ષેપાહાર. તે ક્યારેક ક્યારેક હોય છે.
• છ'રી પાળતા સંઘ વગેરેમાં પણ જયણાપૂર્વક ચાલવું. અનેક સાધુઓએ સાથે રહેવું તથા સાધ્વીઓ કે શ્રાવિકાઓ સાથે ન ચાલવું. સાધુઓ અને શ્રાવકો પહેલા નીકળી જાય, થોડીવાર પછી સાધ્વીઓ કે શ્રાવિકાઓ નીકળે જેથી રસ્તામાં સાથે ન થવાય. પૂજયપાદ પરમ ગુરુદેવ પ્રેમસૂરિ મહારાજ મોટા ભાગે સંઘમાં જવાની ના પાડતા હતા.