Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका नियुक्ति टीका अ.६ ५.५ साम्परायिककर्मानवमेदनिरूपणम् । २ चेति २२ मायोगिकी नामक्रिया सा, या प्रयोगपूर्वकं संजायमाना भवति, एषापि त्रिविधा-मनोकाय भेदात् तत्र-मना प्रयोगाज्जायमाना मना मायोगिकी १, पचः प्रयोगाज्जायमाना च-बचः प्रायोगिकी २ कायमयोगाच्च जायमाना कायपायोगिकी ३ ति २३ सामुदानिक्यपि क्रियाऽनन्तर, परम्पर, तदुभय भेदात्रिधा, तत्राऽनन्तरसामुदानिकी सा-यस्याः कालस्य व्यवधानं भवति १ परम्पर सामुदानिकी सा, यस्याः कालस्य व्यवधान न भवति २ तदुमय सामुदानिकी च यस्याः कदाचित्कालस्य व्यवधानं कदाचिच्चाऽव्यवधानं भवति सा ३ इति २४ द्विसमयस्थितिका-प्रमादकषायवर्जिता, कायिकी वा वाचिकी वा क्रिया 'ऐवि.
(२) द्वेषप्रत्यया क्रिया भी दो प्रकार की है-क्रोधप्रत्यया और मानप्रत्यया। ___ (२३) प्रायोगिकी क्रिया वह है जो प्रयोग से उत्पन्न होती है इसके तीन भेद है-मन वचन और काय के प्रयोग से होनेवाली । मन के व्यापार से होनेवाली क्रिया मनःप्रायोगिकी, वचन के व्यापार से होनेवाली वचन प्रायोगिकी और काय के व्यापार से होनेवाली कायप्रायोगिकी क्रिया कहलाती है।
(२४) सामुदानिकी क्रिया भी तीन प्रकार की-अनन्तर, परम्पर और तभय। जिस क्रिया के काल में व्यवधान (अन्तर) न हो वह अनन्तर सामुदानिकी, जिसके काल में अन्तर हो वह परम्पर और जिसवे काल में कदाचित् व्यवधान हो और कदाचित् न हो वह तदुभयसानु. दानिकी क्रिया कहलाती है। (२५) ऐपिथिकी क्रिया वह है जो मात्र शरीर या वचन से हो, (૨૨) શ્રેષપ્રત્યયા ક્રિયા પણ બે પ્રકારની-છે ક્રોધપ્રત્યયા અને માનપ્રત્યયા.
(૨૩) પ્રાયોગિકી ક્રિયા તે છે જે પ્રયાગદ્વારા ઉત્પન્ન થાય છે. આના ત્રણ ભેદ છે-મન વચન અને કાયાના પ્રયોગથી થનારી. મનના વ્યાપારથી થનારી ક્રિયા મનઃપ્રાગિકી છે. વચનને વ્યાપારથી થનારી વચન પ્રાયોગિકી અને કાયાના વ્યાપારથી થનારી કાયપ્રાયોગિકી ક્રિયા કહેવાય છે.
(૨૪) સામુદાનિકી ક્રિયા પણ ત્રણ પ્રકારની છે-અનન્તર, પરમ્પર અને તભય જે ક્રિયાના કાળમાં વ્યવધાન-(અન્તર) ન હોય તે અનન્તરસામુદાનિકી જેના કાળમાં અન્તર હોય તે પરસ્પર અને જેના કાળમાં કદાચિત વ્યવધાન (અન્તર) હોય અને કદાચિત ન હોય તે તદુભયસામુદાનિકી ક્રિયા કહેવાય છે.
(૨૫) પથિકી ક્રિયા તે છે જે માત્ર શરીર અથવા વચનથી થાય, त०७
श्री तत्वार्थ सूत्र : २