________________
સ્વ. માતુશ્રી ખીમબેન માલશી ગંગર
અ.સૌ. કેશરબેન પ્રેમજીભાઈ ગંગર
હે જનની ! મારા જીવન પર તારા જે અસીમ ઉપકારે છે તેને હું કેમ ભૂલી શકુ ? જેવી તારી મમતા હતી તેવી જ તારી સમતા હતી જેવી તારી ધર્મભાવના હતી તેવી જ તારી મંગલ કામના હતી. તારી આ ભાવનાઓને મારા અંતરતમ ભાવો વડે હું અભિવંદુ છું તારા સદાને ઋણી પુત્ર
લી. તારા સદાને ઋણી પુત્ર પ્રેમજી માલશી ગંગર
હૈયુ સુકોમળ અને સ્નેહભીનું દયા ભીનું | દીલ છે તમ ; દઢ સંકલ્પ સાથે કર્તવ્યનિષ્ઠા નમે તમ ગુણોને ઉર સમરું.
માતૃદેવો ભવ અમારામાં સુરકા નું સિંચન કરી અમારું જીવન ઘડતર કરી આપને ઉપકારને કેમ ભૂલી શકીએ આપશ્રી સંતસેવા તેમજ ધર્મ કરણીને ધાજ લાભ લઈ રહ્યા છો. અને અમને પણ તે માર્ગે જવાની પ્રેરણા આપી રહ્યા છે.
લી. આપના પરિવાર