________________
શ્રી તેમચંદ્ર નાનચંદ શાહ ( નવસારી )
આપનું જીવન દાન, દયા, નિખાલસત્તા, સ ંતા પ્રત્યેની અપૂર્વ ભક્તિભાવના આદિ ગુણાતી સુવાસથી મધમધી રહ્યું છે. માતાપિતાના આદર્શ સ ́સ્કારાને આપે આપના જીવનમાં અપનાવીને આપનું જીવન ધર્મ ભાવનાથી અને ગુણેાથી ઉજ્જવળ ખનાવ્યું છે. સંપત્તિ મળવા છતાં સપતિના માહમાં નહીં ફસાતા તેના ધાર્મિક ક્ષેત્રોમાં, સ્વધી વાત્સલ્યતાના કાર્યોમાં સદઉપયોગ કરી રહ્યા છે. આપના ભાઈએ તથા કાકાએ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી છે અને આપ પણ સૌંસારમાં રહેવા છતાં આદર્શ છત્રન જીવી રહ્યા છે. રથને સારી રીતે ચલાવવા માટે બે પૈડા સરખા જોઈએ. સાગરને સફળતાથી તરવા માટે હાડીના હલેસા પણ ખ'ને સરખા જોઈએ. તેવી રીતે આજે ધાર્મિ ક અને આધ્યાત્મિક રીતે હું જે કરી રહી છું તેમાં આપના મને સુંદર સહયોગ અને સહકાર મળેલ છે.
લી અ. સૌ. કુસુમ નાચંદ શહ તથા આપના આજ્ઞાંકિત પુત્રો.