________________
શ્રી રતિલાલ સુંદરજી કામદાર
અ, સૌ. કાન્તાબેન રતિલાલ કામદાર
જી દગીની લીલી સુકી જોયા પછી જે કાંઈ પામ્યા છે. તેના સઉ પગ કરી જે આપના પાસેથી મેળવ્યું છે તેને અપર્ણ કરી આપનું ઋણ અદા કરી રહયા છે. શ્રી, કલે. સ્થા. જૈન યુવકમ ડળ મલાડના પ્રમુખ છે. શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંધ મલાડના ઉપપ્રમુખ છે. સંધસંચાલિત લાયબ્રેરીનું નામ માટે ઉદાર દીલે દાન આપેલ છે.
પોતાના ઉંબરે આવનાર વ્યક્તિ સંસ્થાના કાર્ય કર કે પછી સહધર્મ ભાઈ-બહેન હોય. દરેકને માઠે આવકાર આપી પતિ પાસે કંઈ ને કંઈ આવનારની ઝોળીમાં નખાવી સંતોષ પામનાર
આ સન્નારીએ પોતાના અલગ વ્યક્તિત્વ માટે | કયારેય વિચાર્યું નથી એથીજ એમનું દામ્પત્ય
જીવન હર્યું” ભર્યું અને સ તેષી છે જીવનમાં આવી ખી માટી સફળતા કઈ હોઈ શકે?