________________
પ્રકરણ રજુ
૧૩
સંબંધ કાર્ય-કારણરૂપ હોય છે, તેા કોઇ જન્મ-જનકરૂપ હોય છે. કાઈ સ્વ-સ્વામિન્સ્લરૂપ હોય છે, કોઈ તાદાત્મ્ય અને તદ્રુત્પત્તિરૂપ પણ હોય છે
અગ્નિ અને ધૂમાડાના કાર્ય-કારણરૂપ સંબધ છે. કુંભાર અને ઘડાના જન્ય-જનકરૂપ સબધ છે. શેઠ અને નાકરના સ્વામિ–સેવક રૂપ; ઘડા અને ઘડાના સ્વરૂપને તાદાત્મ્યરૂપ તથા ઘડા અને માટીને તદ્રુપત્તિરૂપ સબંધ હોય છે.
એ જ રીતે શબ્દ અને અર્થના તથા સ્થાપના અને સ્થાપ્યના પણ પરસ્પર સંધ છે અને તે અનુક્રમે વાચ્ય-વાચક તથા સ્થાપ્ય સ્થાપક સંબંધ કહેવાય છે.
જેમ ધૂમાડાના જ્ઞાનની સાથે તેના કારણુરૂપ અગ્નિનું જ્ઞાન પણ જ્ઞાતાને થાય છે, પરંતુ તેના કારણ તરીકે અગ્નિ સિવાય અન્ય વસ્તુનુ જ્ઞાન થતુ નથી. અથવા ઘડાને જોતાંની સાથે તેના ઉત્પાદક તરીકે કુંભારનું જ્ઞાન થાય છે પણ અન્યનુ જ્ઞાન થતુ નથી, અગર તેા તેના ઉપાદાન તરીકે માટીનુ જ જ્ઞાન થાય છે. પરંતુ તંતુ આદિનું જ્ઞાન થતુ નથી તેમ ઘડે કે અગ્નિ શબ્દ સાંભળતાંની સાથે દરેકને ઘડા કે અગ્નિનેા નિશ્ચિત એધ થાય છે. પરંતુ તે સિવાયના પદાર્થોના આધ થતા નથી. અથવા અગ્નિ કે ઘડાનુ ચિત્ર જોનારને અગ્નિ અને ઘડાનુ જ સ્મરણ થાય છે પણ અન્ય પદાર્થાનું સ્મરણ થતું નથી.
આ વાત નિશ્ચિતપણે એમ જણાવે છે કે-કા –કારાદિ સાખ ધની વાસ્થ્ય-વાચક અને સ્થાપ્ય-સ્થાપક દિ સબંધ પણ વિદ્યમાત જ છે. કાય –કા રાડિ સબંધને માનવા અને વાસ્ય-વાચકાદિ સંબધને ન માનવા એ અજ્ઞાનતા છે,
જેમ
વાચક શબ્દ જેમ વાચ્યના ખાધ કરાવે છે, તેમ સ્થાપ્યની સ્થાપના સ્થાપ્યના બોધ કરાવે છે. એટલે એ સબધના ઈન્કાર કોઇ પણ બુદ્ધિ શાનીથી થઈ શકે તેમ નથો.
। । ।