________________
પ્રકરણ ૧૭
૧૪૯
ભગવાન સોનાના સિંહાસન પર બિરાજે છે, પણ સામાન્ય સાધુ જો સાનાને સ્પર્શ કરે, તા પણ દોષ લાગે, કારણ કે સાધુને માહ પેદા થવાનું તે કારણ છે. પ્રભુને પચીસ ક્રિયામાંથી એક ઈરિયાપથિકી (રસ્તે ચાલવાની) ક્રિયા માત્ર લાગે છે અને તે પણ પ્રથમ સમયે લાગે, બીજા સમયે ભાગવે અને ત્રીજા સમયમાં ક્ષય કરે. માટે કર્યાં કેસરી સિંહૈં ને કાં હરણુ ? કયાં રાજા ચક્રવતી ને કયાં એક ભિક્ષુક ? તેમ શ્રી વીતરાગ અરિહંત પરમાત્મા અને છદ્મસ્થ સાધુ વચ્ચે મહાન અતર છે, એટલે બંનેની પૂજાના વ્યવહાર પણ એકસરખા કયાંથી હાઇ શકે ?
મૂર્તિ
એ ભગવાનના ચગેટનું સમરણ કરાવવા માટેનું એક પુષ્ટ આલખન છે, તેથી કાચા પાણીના સ્નાનના દોષ તેને કેવી રીતે લાગે ? સાક્ષાત્ પ્રભુની પૂજાના અને તેમની મૂર્તિની પૂજાના કલ્પ ન્યારા જ છે. જેમ કે સાક્ષાત્ પ્રભુને કદી રથમાં બેસાડીને ભકિત કરવામાં નથી આવતી, જયારે પ્રભુની મૂર્તિને ભિકત માટે સહુ કોઈ રથમાં બેસાડે છે, વગેરે અનેક પ્રકારે ભાવ-અરિહ`તની અને સ્થાપના અહિ તની ભકિત કરવાની રીતમાં ફરક પડે છે.
પ્રશ્ન ૪૬- ભગવાન તે આધાકમી કે અભ્યાદ્ભુત આહાર વહારતા નહિ, તે। પછી તેમની મૂર્તિ પાસે, બનાવેલા, વેચાતા લાવેલે કે બીજો લાવેલા નૈવેદ્યાદિ આહાર કેમ મૂકાય ?
ઉત્તર- આધાકમી વગેરે આહાર ન લેવા સખધી વિચાર તે દીક્ષા ગ્રહણ પછીને છે, અને નૈવેદ્યાદિ તે તે પહેલાંની અવસ્થાને વિષય છે. આ ખુલાસેા ઉપર થઈ ગયા છે. જેમ સાધુ થનાર વ્યક્તિને, દીક્ષા લીધા પહેલાં ઘરે-ઘરે જમાડવામાં આવે છે, પણ સાધુ થયા પછી નહિ. તે જ રીતે નૈવેદ્યાદિ પૂજા, દ્રવ્ય નિક્ષેપા અંગે છે, ભાવ નિક્ષેપા અંગે નહિ.
જેમ ઇન્દ્ર મહારાજ અને અન્ય દેવા ભગવાનના જન્મ મહોત્સવ વખતે અનેક ઉત્તમ દ્રવ્યોથી પ્રભુનું અન કરે છે તથા પાછળથી પણ દેવતાએ વારવાર આવી ભકિત કરે છે, તેમ પ્રભુની છદ્મસ્થ અવસ્થાને કારણે ઉપરોકત વિધાન છે, તેથી તેમાં દોષારોપણ કરવું વ્યર્થ છે. નાનકડી સ્મૃતિ આગળ નૈવેદ્યના ઢગલે-ઢગલા કરવામાં આવે છે, તે શુ' અયુક્ત નથી ? મૂર્તિને શું ખાવાની જરૂર પડે છે?
પ્રશ્ન ૪૭
-