________________
- -
1
-
- -
-
-
-
-
એ
ક
-
*
*
*
*
*
* *
મે
-
*
*
*
*
*
*
*
જ
ગદમન
-
- ;
,
૧૭૦
પ્રતિમા પૂજન આરાધનાથી પૂર્વે બાંધેલું નિકાચિત પુણ્ય ભેગવ્યા વિના છૂટકો નહિ તથા દેવતાના ભવે ચારિત્રને ઉદય ન હોય, તેથી તે જ ભવે મોક્ષે ન જઈ શકે અને એકાદ વાર મનુષ્યગતિમાં અવશ્ય આવવું જ પડે, પણ તેથી દેવતાઓ અધમી બની જતા નથી. | શ્રી ઉપાશક દશાશ્રુતસ્કંધમાં ગોશાલાના ભક્ત મિથ્યાત્વી દેવે કુંડલિક શ્રાવકને જૈનધર્મથી ભ્રષ્ટ કરવા ઘણા ઉપાય કર્યા. કડકેલિકે તે દેવને ઘણી યુક્તિથી શુદ્ધ ધર્મને બંધ કર્યો, છતાં તેણે પિતાની હઠ ન છોડી. આથી સમ્યગ્દષ્ટિ તથા મિથ્યાદષ્ટિ દેવામાં ઘણે ફેર છે, એમ નિશ્ચય થાય છે.
વળી ચોવીસે શ્રી તીર્થકર મહારાજ ગૃહસ્થાવાસમાં ચોથે ગુણસ્થાનકે હોય છે. તેઓને ધમી કહેવા કે અધમ ? શ્રી મહાવીર પર મા, માતા-પિતાના સ્વર્ગવાસ પછી પણ કેટલાક કાળ ગૃહસ્થીપણે રહ્યા. સર્વ મમતાથી રહિત તથા રાગદ્વેષથી વિરક્ત થયા હતા, છતાં ગુણ સ્થાનક તે એથું જ હતું. ભરત ચકવતી ગ્રહસ્થપણામાં થે ગુણસ્થાનકે હતા, છતાં એકદમ કેવલી થઈ ગયા : માટે જે દેવતાઓને ચતુર્થે ગુણસ્થાનકે હવા માત્રથી અધમ કહ્યા, તે ઉપરના સર્વે મહાભાએ અધમ જ કરશે.
શુદ્ધ ભાવવિહે જ. મુક્તિ છે. તે ભાવ જ્ઞાન-દર્શનથી પેદા થાય છે અને જ્ઞાન-દર્શનની શુદ્ધિ માટે મૂર્તિ પૂજા કરવાની કહી છે, એ કારણે દેવતાની જિનપૂજાદિ શુભ કરણી અધર્મ પક્ષમાં નહિ, કિન્તુ ધર્મ પક્ષમાં જ ગણાય છે.
દેવતાની શુભ કરણીને જીત આચારમાં ગણીને પણ ઉત્થાપી શકાય તેમ નથી. પ્રથમ તે છત આચાર કોને કહેવાય. તે સમજવું જઈ એ. એટલે અવશ્ય કરવો યેગ્ય” અવશ્ય કરવા એ ગ્ય કે છતાચાર કહેવાય. જેમકે શ્રાવકને જીત વ્યવહારરાવીજનને ત્યાગ, અભક્ષ્ય-અનંતકાયને ત્યાગ, પ્રતિકમણાદિ ક્રિયાનું કરવું, વિગેરે છે. તેથી પુન્ય બંધાય કે નહિ? જે કહેશે કે–જરૂર બંધાય” તે પછી દેવતાએ છતાચાર તરીકે કરેલી મૂર્તિ પૂજા પણ ધર્મ પક્ષમાં તથા પુણ્યબંધનું કારણ જ ગણાશે. ભગવાને પણ તેમજ ફરમાવ્યું છે.
જે વખતે સુર્યાભ દેવતા, અભિગિક દેવતાઓની સાથે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા પાસે આવી વંદણ કરવા પૂર્વક સમવસરણ
૧
૬
'
,
',
'
+
+
* * *
તા
..
કડક થાકા નામાનિક કક .