________________
પ્રકરણ ૧૮ મું .
૧૧ રચી, ભકિત કરવાની ઈચ્છા જાહેર કરે છે, તે વારે શ્રી વીરપ્રભુએ શ્રીમુખે ફરમાવ્યું છે કે
- "पोराणमेयं देवा०, जीयमेयं देवा०, कीयमेय देवा०, करणिज्जमेय રેવાળ, મારી સેવા, સમજુ ના વાળ !” - ભાવાર્થ-ચિરકાલથી દેવતાઓએ આ કામ કર્યું છે. હે દેવાનુપ્રિય!1 તમારો એ આચાર છે, તમારું એ કર્તવ્ય છે, તમારી એ કરણી છે, તમને એ આદરવા ગ્ય છે. મેં તથા બીજા તમામ તીર્થકરોએ અનુજ્ઞા | આપેલી છે. (શ્રી રાયણપસેણી સૂત્ર.)
સાક્ષાત્ શ્રી તીર્થંકરદેવ જેની કરણીને આ પ્રમાણે વખાણે છે અને કરવા અનુમતિ આપે છે, તેને નિરર્થક કે પાપની કરણ કહેવા કોણ સમર્થ છે?
ભગવાનનાં પાંચે કલ્યાણકોએ દેવતાઓ ભારે મહોત્સવ કરે છે, એમ શ્રી જે બૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં ફરમાવ્યું છે.
શ્રી જિનેશ્વરદેવનાં અસ્થિઓને કેવા ઉત્તમ ભાવથી અનેક અસુર કુમાર દેવ-દેવીઓ તથા ચમર અસુરેંદ્ર વિગેરે પૂજે છે, તેનું વર્ણન તથા ફલ શ્રી ગૌતમસ્વામિના પૂછવાથી શ્રી મહાવીર પરમાત્માએ શ્રી ભગવતી આદિ સૂત્રોમાં નીચે મુજબ ફરમાવ્યું છે, ___'चमरस्स असुरिंदस्स असुरकुमारन्नो अन्नेसिं च बहूण असुर कुमाराणां देवाणां देवीण य अच्चणिज्जाओ,व दणिज्जाओ, नम सणिज्जाअ पूणिज्जाओ सकारणिज्जाओ, संमाणणिज्जाओ कल्लाणं मंगलं देवयंचेइय पज्जुवासणिज्जाओ भवति ।
| ભાવાર્થ-તે દાઢા અસ્થિઓ) અમર અસુરેદ્ર, અસુરકુમાર દેવતાઓ તથા દેવીઓને અચવા ચોગ્ય, વંદન કરવા એચે, નમવા યોગ્ય પૂજવા યેગ્ય, સત્કાર કરવા ગ્ય, સન્માન કરવા ગ્ય, કલ્યાણકારી, મંગલકારી દેવ સબંધી પૈત્ય જે જિનપ્રતિમાં તેની માફક સેવા કરવા યોગ્ય છે.
- શ્રી અંબુદ્વીપ પન્નતિ માં પણ દોઢાને અધિકારે કહ્યું છે કે જે નિમિત્તી ?” અર્થાત્ –કેટલાક દે જિનભક્તિ જાણી તથા કેટલાક ધર્મ જાણી પ્રભુની દાઢા-અસ્થિઓને લે. - આવી ભક્તિ કરનાર દેવને શી રીતે અધમ કહેવાય? શ્રી ઉત્તરા ધ્યયનછમાં ભક્તિનું ફલતુ ચાવ મોક્ષ તથા શ્રી રાયપાસેણીના આધારે
: કનક