________________
રર૦
પ્રતિમા પૂજન
,-'1*:
*
*
મચક
ન
, , , ,
ક
,
,*=+
ક 1
જ
તા , તે
: * * * *
કમળ
શિલાલેખ પરથી એ સિદ્ધ થાય છે કે, તેવા કટોકટીના સમયે પણ પૂર્વ-મંદિરે કરતાં નવીન મંદિરો અધિક સંખ્યામાં થયાં. દાખલા તરીકે વિ. સં. ૧૩૬૯માં મુસલમાનોએ શત્રુંજયના તમામ મંદિરે નાશ કર્યો અને ૧૩૭૧માં શ્રેષ્ઠ સમરસિહે કરડે રૂપિયાનો ખર્ચ કરીને ફરીથી પાછાં શ્રી શત્રુંજય ઉપર સ્વર્ગવિમાન સમાન મંદિરનું નવનિમોણ કર્યું. તે જ રીતે મહંમદ ગઝનીએ જે દિવસે સોમનાથ મહાદેવનું મંદિર લુંટ્યું તેમજ તેડયું હતું, તે પછી તરત જ તેના જવાબમાં તે કાળના ઘર્મશ્રદ્ધાળુ અને મૂર્તિપૂજક આર્યોએ નવાં દિશહજાર શિવાલયને શિલાન્યાસ કર્યાને ઉલેખ પ્રાપ્ત થાય છે, પરંતુ પડતા કોળે એને જબરજસ્ત પ્રભાવ પાથર્યો અને તેના પરિણામે મંદિરે અને મૂતિઓ તરફ દૂર-દષ્ટિથી જોનારા, તેમજ તે જ ઝેરી પ્રચાર કરનારા અનેક ત આ દેશમાં પણ પેદા થયા.
શ્વેતાંબર જનોને તો લેકશા સાથે સબંધ છે, એટલે અહીં મૂર્તિપૂજાના અન્ય અનેક વિધીઓને ઉલેખ ન કરતાં તેમને જ ઉલ્લેખ કરે પ્રસ્તુત ગણાશે. લેકીશાના જીવન માટે ભિન્ન ભિન્ન લેખકોના ભિન્ન ભિન્ન ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ તેમનું જન સાધુ દ્વારા અપમાન થયું હોવાના વિષયમાં બધા સહમત છે, એક બીજું એમનું અપમાને અને બીજી બાજુ મુસ્લિમેને સંગ, કાશાને કર્તવ્યભ્રષ્ટ કરનારે થયે.
વિ. સં. ૧૫૪૪ની આસપાસ થયેલા ઉપાધ્યાય શ્રી કમળસંયમી સિદ્ધાન્ત ચેપાઈમાં લખે છે કે, પીરેજખાન નામને બાદશાહ દહેરાં અને પૌષધશાળાઓને પાડી નાખીને જિનમતને પીડા આપતે હતે. દુઃષમ કાળના પ્રભાવે કાશાને તાવની સાથે જેમ માથું દુ:ખવા આવે, તેમતેને સંગ મળી ગયે.
આવેશમાં અંધ બનેલે મનુષ્ય કર્યું અપકૃત્ય નથી કરતો ? એ વિષયમાં જમાલિ અને શાળાનાં દષ્ટાંતે પ્રસિદ્ધ છે.
ક્રોધાવેશમાં આવેલા લોકાશાએ મુસલમાન સૈયદના વચને ઉપર વિશ્વાસ મૂકી, મંદિર અને મૂર્તિની ભક્તિ-પૂજામાંની પોતાની એક કાળની નિષ્ઠાને ફગાવી દીધી. તે પહેલાં લોકાશા ત્રિકાળ શ્રી જિનપૂજા કરતા હતા, એવા ઉલેખે મળી આવે છે.
ન ઉતા
મા
,