Book Title: Pratima Pujan
Author(s): Bhadrankarvijay
Publisher: Smruti Granth Samiti

View full book text
Previous | Next

Page 263
________________ પ્રતિમા પૂજન સંવત બાર બહોતેર વરસે, સંઘવી ધનને જેહ; - રાણકપુર જેણે દેરાં કરાવ્યાં, કોડ નવાણું દ્રવ્ય ખરચ્યાં. હે કુમતિ ! ૦ ૭ ' સવંત તેર એકેતેર વરસે, સમશા રંગ શેઠ, ઉદ્ધાર પંદરમો શેત્રુજે કીધે, અગીઆર લાખ દ્રવ્ય ખરચ્યાં. ' હે કુમતિ ! ૦૮ સંવત પંદર સત્તાસી વરસે, બાદરશાહને વારે; ઉદ્ધાર સલમે શેત્રુજે કીધે, કરમાશાહે જશ લીધે. હે કુમતિ !૦ ૯ એ જિનપ્રતિમા જિનવર સરખી, પૂજે ત્રિવિધ તમે પ્રાણી; જિનપ્રતિમમાં સંદેહ ન રાખે વાચક જસની વાણી. હે કુમતિ ! ૦ ૧૦ શ્રી જિનપ્રતિમા–સ્થાપન–સ્વાધ્યાય જેમ જિન પ્રતિમા વંદન દીસે, સમક્તિને આલાવે; અંગે પાંગ પ્રગટ અરથ એ, મૂરખ મનમાં નાવે છે. - કુમતિ ! કાં પ્રતિમા ઉથાપી? ૧ એ મતિ શુભ મતિ કાપી રે-કુમતિ! કાં પ્રતિમા ઉથાપી? મારગ લેપે પાપી રે, કુમતિ ! કાં પ્રતિમા ઉથાપી ? એહ અરથ અંખડ અધિકારે, જઓ ઉપાંગ ઉવવાઈ એ સમક્તિને મારગ મરડી, કહે દયા શી ભાઈ રે. કુમતિ ! ૦ ૨ સમતિ વિણ સુર દુરગતિ પામે, અરસ વિરસ આહારે; જુઓ જમાલી દયાએ ન તરીઓ, હુઓ બહુલ સંસારી. કુમતિ n! ૩ ચારણ મુનિ જિન પ્રતિમા વંદે, ભાખિઉં ભગવાઈ અંગે; રમૈત્ય સાખિ આલયણ ભાખે, વ્યવહારે મન રંગે. કુમતિ !૦ ૪ પ્રતિમા–નતિ ફલ કાઉસ્સગે, આવશ્યકમાં ભાખ્યું; રૌત્ય અર્થ વેયાવચ્ચ મુનિને, દસમે અંગે દાખ્યું રે. કુમતિ ! ૦ ૫

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290