________________
પ્રતિમા પૂજન
ઉત્તર. કઠણ કાળજુ તા હૈયામાં ક્યા ધમ ન હેાય ત્યાં જ જોવા મળે, `દિરમાં જવાથી મંદિરે જનારાઓ ધર્મની કરણી કરે છે, દયાસાગર પ્રભુજીની પ્રતિમા એમના દિલમાં દયા કરવા પ્રેરે છે, તેથી કઠેર આત્મા પણ દયાળુ બને છે. હંમેશાં દયાને વાસ ક્રમળ હૈયામાં જ થાય છે, તેથી તેવા કામળ આત્મા, દરેક મનુષ્ય પ્રત્યે યાનાં—પરોપકારનાં કામ કરતા જ રહે છે.
૨૭૨
પરંતુ ધર્મ કે ધર્મના દાતાર પરમાત્મા કરતાં પણ ધનને જ વધુ મહત્ત્વ આપનાર પૈસાની ગાંઠ કરનાર, વિષય સુખના ઈચ્છુક એવા જીવે મદિરે જવા છતાં તેમનાં કાળજામાં કòષ્ણુતા દેખાય તે તેમાં તે જીવની અયેાગ્યતા કારણ છે. પ્રશ્ન ૮ જિનાલયેાના નિર્માણુ માટેને ઉપદેશ અપાય છે, તેા આર્થિક રીતે કમજોર અનેાના ઉત્કર્ષ માટેના ઉપદેશ કેમ નથી અપાતા ?
ઉત્તર : સાત ક્ષેત્રોની સેવા કરવાના તે માટે ધનને સદ્વ્યય કરવાના ઉદેશ દાન ધર્મ દ્વારા અપાતા જ રહે છે, તેમાં શ્રાવક-શ્રાવિકા પણ આવી જાય છે,
સાધર્મિક ભક્તિ કરવાનું જૈન શાસન ક્માવે જ છે, પર્વાધિરાજ પર્યું`ષણા પનાં પાંચ મુખ્ય કર્તવ્યોમાં સાધર્મિક ભક્તિનુ પણ સ્થાન, મહત્ત્વનુ ં ગણાવ્યું છે.
શ્રી જિનશાસનને સઘળા ઉપદેશ આત્માના ઉત્કર્ષ માટે જ છે, તે ઉપદેશનુ નિરૂપણુ કરનાર બધાનાં મૂળમાં મેખરે તો જિનેશ્વર ભગવાન અને તેમની ભક્તિ છે. તેમના વડે જ બાકીના છ ક્ષેત્રોનું મહત્ત્વ છે, તેથી મદિરા માટેને ઉપદેશ અપાય તે વ્યવહારિક છે. એ ઉપદેશનો સાથે મહાત્માએ સાધર્મિક ભક્તિ માટે પણ સતત ઉપદેશ આપતાં હોય છે, અને તેના પ્રભાવે ઘણાં ભાવિ–સસ્થાઓ ગુપ્ત રીતે સાધર્મિક ભક્તિનાં ઘણાં કાર્યાં અત્યારે વત માનમાં કરી રહેલ છે.
શિવમસ્તુ સ જગતઃ