________________
પ્રકરણ-૨૫ સુ
૫૦
સકળ વિશ્વ અક્ષર અને આકૃતિમય છે. એમાંથી એકની પણ ઉપેક્ષા કરવાથી આપણે સ્વય ઉપેક્ષિત થઇ મા ભ્રષ્ટ થઈ એટીએ, આ હકીકત ધ્યાનમાં લઈને આપણે અક્ષરમય શ્રી આગમે િઅને આકૃતિમય આ શ્રી જિનપ્રતિમાની અનન્ય ભાવે આરાધના-ઉપાસના કરવી જોઇએ. શ્રી જિનપૂજનની ન્યાયપુરસ્કરતા
દશપૂર્વધર શ્રી ઉમાસ્વાતિ વાચકવર્ય શ્રા તત્ત્વાર્થ ભાષ્યમાં ફરમાવે છે કે
TET
"अभ्यच नादहतां मनः प्रसाद स्तत समाधिश्च: तस्मादपि निःश्रेयसमतो हि तत्पूजन न्याय्यम् ॥
1
શ્રી અરિહતા રાગદ્વેષાદ્ધિ મળથી રહિત હોવાથી તેમના વંદન અને પ પાસના આદિથી ચિત્ત પ્રસન્ન થાય છે. જેમ નિમળ જળથી બાહ્ય મળ દૂર થાય છે તેમ શ્રી અરિહતા. રાગ દ્વેષાદિ મળથી રહિત હાવાથી તેમની ઉપાસના કરનારાના રાગાદિ આંતરિક મળા દૂર ય છે.
રાગાદિ મળેા દૂર થવાથી ચિત્ત પ્રસન્ન થાય છે. ચિત્તની પ્રસન્નતાથી ચિત્તની એકાગ્રતા થાય છે. ચિત્ત એકાગ્ર થવાથી તત્ત્વ શ્રવણુની અભિલાષા થાય છે. તત્ત્વ શ્રવણુની અભિલાષાથી સાચુ-ભાવનાવાળુ શ્રવણ થાય છે. ભાવયુક્ત શ્રવણથી તત્ત્વ વિષયક ધારણા, ગ્રહણ અને ઉહાપાહુ થાય છે. તત્ત્વના અભિગમ થવાથી હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહાર થાય છે. હિત-પ્રાપ્તિ અને મહિતના પરિહાર થવાથી પરમ કલ્યાણ રૂપ મુકિતની પ્રાપ્તિ થાય છે.
એ રીતે ચિત્તની પ્રસન્નતાથી માંડીને માક્ષ પર્યંતના કલ્યાણેાની પરંપરાની પ્રાપ્તિના હેતુભૂત હોવાથી શ્રી અરિહંતાનુ પૂજન, અભિગમન, વંદન અને પપ્પુ પાસન આદિ સજ્જને માટે ન્યાય ચુંક્ત છે.
શ્રી અરિહતાને તે પૂજનની જરૂર નથી. તેા પણ પૂજકને કલ્યાણુ પરંપરાના કારણે ભૂત હોવાથી કૃતાર્થ એવા શ્રી અરિહતેાની પૂજા અવશ્ય કર્તવ્ય છે.
શ્રી અહિં તાની પૂજા તેમના બિાની પૂજા દ્વારા થઈ શકે છે. સસારી આત્માઓ ધર્મ કરવામાં પ્રાયઃ આળસુ, કષ્ટભીરૂ અને પ્રમાદી
પ્ર. પુ. ૧૭