________________
પરિશિષ્ટ
વર્તમાનકાળે મુ ંઝવતા પ્રશ્ના
(આગમાનુસારે અને તર્કબદ્ધ રીતે પ્રતિમા-પૂજનની આવશ્યકતા તથા પુરાવા આદિ પરમ પૂજ્ય અધ્યાત્મયાગી પન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય શ્રીએ કર્યાં છે. તે આપણે જોઈ ગયા. અહી વિશેષ વમાન કાલમાં ઉપસ્થિત થતાં કે મુંઝવતા પ્રશ્નોનુ ખુબજ સારી રીતે સમાધાન કરવામાં આવ્યું છે.) * મદિરા પાછળ ખર્ચ થાય છે. ગરીખા પાછળ કેમ નહી' ?
* એક જ શહેરમાં ઘણાં મદિરા કેમ ?
* મનથી પરમાત્મ ભક્તિ કરીએ તે કેમ ?
* મદિરા સાદા આંધવા યેાગ્ય નથી લાગતા ?
* આત્માના ઉલ્હાર મંદિરે જ કરી શકે ? બીજો કાઈ નહિ ?
* મંદિર નિર્માણનાં ઉપદેશ કરતાં સાધર્મિક ઉત્થાનના ઉપદેશ કેમ નથી અપાતા.
પ્રશ્ન -૧ આ દેશમાં મદિરા ઘણાં છે તેમ ગરીબ પણ ઘણાં છે, તે મદિરા પાછળ ખર્ચાતાં નાણાં ગરીની ગરીખી દૂર કરવા પાછળ ખર્ચાય તા શુ વાંધા ?
ઉત્તર્– ભારત એ આધ્યાત્મિક દેશ છે, સંત-મહંત—ઋષિ-મુનિયાની ભૂમિ છે, ત્યાં દેવ મદિરા ઘણાં હેાય તે સ્વાભાવિક છે. મદિરા હજી પણ ખંધતાં જ રહે છે, તેની પાછળ થતા નાણાંના ખર્ચે એ લક્ષ્મીને સદ્વ્યય છે, તેથી શૈલેાકય પૂજ્ય-મેાક્ષમાના દાતાર એવા પરમાત્માની પ્રતિમા કે મંદિરના નિર્માણ કાર્યોંમાં અવરોધ ઉભા કરવા, તે તા ધવૃક્ષના મૂળમાં ઘા કરવા સમાન છે, પ્રભુ ભક્તિના પવિત્ર કાર્યમાં રૂકાવટ કરવા બરાબર છે,
આજે દેશમાં મ`દિશ કરતાં, દવાખાનાં વધી રહ્યાં છે. રાગીની સંખ્યા વધતી જાય છે, વસતિ વધારામાં સયમ ધના અભાવ વરતાય છે. જીવન વિલાસી અને ભૌતિક સુખ-સગવડ પાછળ પાગળ થતું જાય છે. સમજણના અભાવે જીવાતું જીવન ‘ગરીબી’ રૂપે ફૂલતું-ફાલતું જાય છે.
માટે આત્માનુ આરોગ્ય ખીલે સયમ–શીલ તપના ભાવની પ્રભાવના થાય, તેવાં મદિશના નિર્માણમાં ધન વપરાય તેજ સારૂ, તેના વિવેક પૂર્વક વિચાર કરવાની દૃશાળી પુરૂષો ખૂબ જ જરૂર છે.