Book Title: Pratima Pujan
Author(s): Bhadrankarvijay
Publisher: Smruti Granth Samiti

View full book text
Previous | Next

Page 268
________________ પ્રકરણ ૨૪ મું ૨૫૧ ફળ ઘણું ફૂલની માળ, પ્રભુ કઠે ઠવતાં, પાર ન આવે ગીત નાદ કેરાં ફળ થતાં. ૯ નિરમળ તન-મને કરી ધુણતાં ઈન્દ્ર જગીશ, નાટક ભાવના ભાવતાં, પામે પદવી જગીશ. ૧૦ જિનવર ભક્તિ વળી એ પ્રેમ પ્રકાશી, નિસુણી શ્રી ગુરૂવયણ સાર, પૂર્વ ઋષિ ભાષી. ૧૧ અષ્ટ કર્મને ટાળવા જિનમંદિર જઈશું, ભેટી ચરણુ ભગવંતના, હવે નિરમળ થઈશું. ૧૨ કીતિવિજય ઉવજઝાયને, વિનય કહે કરોડ, સફળ હેજે મુજ વિનતિ, જિનસેવાને કેડ. ૧૩ ESSAGESSE3E3%83%8888888888888 જન્મ–જીવન અને બુદ્ધિને સાર્થક કરવા માટે પ્રતિમા– ૪ પૂજામાં દિલ જોડવું તે આપણું પ્રધાન કર્તવ્ય છે. # જેવા પરમાનંદમય શ્રી જિનેશ્વર ભગવંત છે. તેવી જ તેમની કે પ્રતિમા છે. જુઓ શ્રી જિન પ્રતિમા ને છે કેઈ ઉપાધિ ? ના. માટે તેની ભક્તિ કરવાથી ઉપાધિ રહિત અવસ્થાની પ્રાપ્તિ થાય છે. જાણે દયાના દરિયાનું ઘન સ્વરૂપ જોઈ લે ! એવો અનુપમ 2 જિનપ્રતિમાની ભક્તિથી દયાના દિવ્ય ગુણ સ્થાનકે પહોંચી શકાય છે. જે 3833H83829121289299983E383

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290