________________
મરણ ૨૪ સુ
હ
હે ભવ્ય પ્રાણીએ ! જો તમારે માક્ષ સુખ પ્રાપ્ત કરવાની ઇચ્છા હાય તા તમે શ્રી તીર્થંકર ભગવંતની પ્રતિમાની ઉપાસના કરો, જે પ્રતિમા માહરૂપી દાવાનલને શમાવવામાં મેઘવૃષ્ટિરૂપ છે, જે સમતારૂપ પ્રવાહ ઝરાવવા માટેની નદી છે, જે સત્યુષાને વાંછિત આપવામાં કલ્પલતા છે અને જે સ'સારરૂપી ઉગ્ર અંધકારને નાશ કરવામાં સૂર્યની તીવ્ર પ્રભારૂપ છે. (૫)
[૬]
दर्श' दर्श मषापमव्ययमुद विद्योतमाना लसद्विश्वास' प्रतिमामकेन रहित ! स्त्रां ते सदानन्द ! याम् । सा धत्ते स्वरसप्रसृत्रगुणस्थानोचितामानमद्विश्वा संप्रति मामके नरहित ! स्वान्ते सदान दयाम् ॥
‘હું સવ દુઃખથી રહિત પ્રભુ ! હું સદા આનંદમય નાથ ! તમારી મૂર્તિ ને જોઈ જોઈ હું મારા હૃદયમાં વિશ્વાસ મેળવી, અવ્યય, અવિનાશી એવા હુ ને પ્રાપ્ત થયેલા છે. હે મનુષ્યના હિતકારી પ્રભુ I તે આપની પ્રતિમા અભયદાનસહિત ઉપાધિવગર વધતા ગુણસ્થાનકને ચાગ્ય એવી દયાનુ પાષણ કરે છે, (૬)
[9]
बिम्बे विधृते हृदि स्फुरति न प्रागेव रूपान्तर', त्वद्रूपे तु ततः स्मृते भुवि भवेन्नो रूपमात्रप्रथा । तस्मात्त्वमदभेदबुद्ध्युदयतो नो युष्मदस्मत्पदोल्लेख: किंचिदगोचरं तु लसति ज्योतिः पर चिन्मयम् ॥
હે પ્રભુ ! તમારૂ બિંબ હૃદયમાં ધારણ કરવાથી બીજું કાઈ રૂપ હૃદયમાં સ્કુરાયમાન થતું નથી અને તમારા રૂપનું સ્મરણ થતાં પૃથ્વીમાં બીજા કાઇરૂપની પ્રસિદ્ધિ થતી નથી. તે માટે “તું એ હુ” એવી અભેદ બુદ્ધિના ઉદયથી યુધ્મત્ અને અસ્મ” પદના ઉલ્લેખ પણ થતા નથી અને કોઇક અગાચર પરમ ચૈતન્યમય જ્યાતિ અંતરમાં સ્કુરાયમાન થાય છે. (૭)
[ ૮ ]
किं ब्रह्मेकमयी किमुत्सवमयी श्रेयोमयी किं किमु. ज्ञानानन्दमयी किमुन्नतिमयी किं सर्वशोभामयी ।