________________
પ્રકરણ ૨૧ મુ
૨૨૧
લેાકાશાએ કેવળ એક મૂર્તિ પૂજાના જ વિરાધ કર્યાં છે, એવું નથી, પણ તેની સાથેાસાથ જૈન આગમ, જેન સ`સ્કૃતિ, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ, દાન, દેવપૂજા અને પ્રત્યાખ્યાન વગેરેના પણ વિરાધ કર્યા છે. અતિમ અવસ્થામાં તેને પોતાનાં આ દુષ્કૃત્યોને પશ્ચાત્તાપ પણ થયા છે. એ વાતની સાબિતિ એ છે કે—જે ખત્રીસ સુત્રો તેમણે માન્ય રાખ્યાં છે, તેમાં સામાયિક-પૌષધ-પ્રતિક્રમણ વગેરેની વાત નાહ હોવા છતાં એ ક્રિયાએને તેમણે સાદર સ્થાન આપ્યું છે અને દાન દેવાની પણ ફરીથી છૂટ આપી છે. તથા તેની પછી મેઘજી ઋષિ વગેરેએ તે મતને સદંતર ત્યાગ કરી ફરીથી જૈન દીક્ષા સ્વીકારી છે અને તે મૂર્તિ પૂજાના સમક અને પ્રચારક બન્યા છે.
લેાકાગચ્છીય આચાર્યાએ મંદિર અને મૂર્તિ એની પ્રતિષ્ઠા કરાવી છે તથા પોતાના ઉપાશ્રયમાં પણ પ્રતિમાએ સ્થાપન કરીને મૂતિ એની ઉપાસના કરી છે. લેાકાગચ્છના એક પણ ઉપાશ્રય એવા ન હતા કે જ્યાં શ્રી વીતરાગ પ્રભુની મૂતિ ન હોય ! પરંતુ વિક્રમની ૧૮મી સદીમાં ચતિ ધમ સિંહ અને લવજી ઋષિ એ એ એ લેાકાગચ્છથી અલગ થઈને ફરી મૂર્તિ સામે બળવા ઉઠાવ્યેા. લેાકાગચ્છના શ્રી પૂજ્ગ્યાએ તે બન્નેને ગચ્છ બહાર પણ કરી દીધા. પરંતુ તે અનેએ પ્રચારેલા મૂર્તિ પૂજાના વિરાધના મત ચાલુ રહ્યો, જે ઢુંઢક મતના નામે ઓળખાય છે.
વિશાળ આકારને ગમે તેટલું મોટુ પણ વાદળ સર્વથા ઢાંકી શકતું નથી, તેમ મ ંદિર અને મૂર્તિની પૂજા ભક્તિમાં નિષ્ઠાવાળાએ આજે પણ પૂરતા પ્રમાણમાં વિદ્યમાન છે, તેમજ ગઇ કાલ સુધી મૂર્તિ પૂજામાં નહિ માનનારા અનેક માનવાના મનમાં મૂર્તિપૂજા ઉપકારક હાવાનું સત્ય પ્રતિષ્ઠિત થવા માંડયુ છે. સનાતન સત્યના ગમે તેટલા વિરાધ કરવા છતાં તે પેાતાના બળ વડે કાયમ ટકી રહે છે, તેમ સનાતન એવી મૂતિપૂજાના પણ ગમે તેટલા વિરોધ થવા છતાં તે પેાતાના નૈસગિક પ્રભાવ વડે ટકી રહેલ છે અને વિશ્વના અસ્તિત્વ સુધી ટકવાની છે, તે નિર્વિવાદ હકીકત છે,
મૂર્તિ પૂજાનાં મૂળ કેટલા ઊંડા છે, તે મૂર્તિ પૂજાનેાવિરોધ કરનારાઓ પણ તેની પ્રચંડ અસર નીચે હોવાની હકીકત નીચેના દાખલાઓ દ્વારા પ્રમાણભૂત કરે છે.
સૌથી પ્રથમ મૂર્તિ પૂજાનેા વિરોધ કરનારા મહંમદ પયગમ્બરના અનુયાયીઓ આજે પણ પોતાની મસ્જીદોમાં પીરોની આકૃતિઓ