________________
--
-- ''
* પર
-
કાક.
જવાને,
'' 7
*
*
,-...
", "
.
પ્રકરણ-ર૩ મું
૨૨૯ મૂર્તિ અને તેની પૂજા સત્યથી પરિપૂર્ણ છે. સુખ સંપાદન કરવાને એનાથી ચઢીઆતે કે એની બબરી કરી શકે તે અન્ય માગે હજુ સુધી શેધી શકાયું નથી. એ માર્ગને બતાવનારા જ્ઞાની પુરુષે જેટલાં જ્ઞાન, બુદ્ધિ કે દીઘ દર્શિતા, વર્તમાન માનવીઓમાં પ્રગટ થઈ શકયાં નથી, પરંતુ મર્કટને રન પણ એક કાચને કટકે જણ્ય, તેની જેમ કાચી બુદ્ધિના મનુષ્ય મૂર્તિપૂજા જેવા સર્વોત્તમ અનુષ્ઠાનને પણ નુકશાન કરનાર જણાવીને ખેડે છે કે, “મૂર્તિપૂજા નુકશાન કરનારી છે. વ્યર્થ છે, અતિશક્તિવાળી છે, સ્વતંત્ર વિચાર કરવાને અસમર્થ મનુષ્ય જ વિના વિચારે તેનું આચરણ કરી રહ્યા હોય છે.” એમ અનેક રીતે, કઈ પણ જાતને અભ્યાસ કર્યા વિના જ મૂતિ પૂજાની વિરુદ્ધ અધુરા માણસો પોતાને અભિપ્રાય જાહેર કરે છે.
આ સ્થિતિનું કારણ આજે પાશ્ચાત્ય શિક્ષણ આદિથી રંગાએલાં ૧૦૦ માંથી ૭૫ કે ૮૦ –૯૦ માણસોને ઈશ્વરને માપવાની અગત્યતા જણાતી નથી તે છે. પાશ્ચાત્ય શિક્ષણ આદિથી રંગાયેલાઓને સારા અને મોટા માનનારા સેંકડે મનુષ્યા, તેમનાં વચનોને દેવવાણીની જેમ સાચા માની બેસે છે. તેવાઓના અંધકારને ભ્રમ શાસ્ત્રના પ્રકાશ વિના કદી પણ ટળી શકતો નથી.
જેમ જ્યોતિષ શાસ્ત્રને યથાર્થ રીતે સમજવા માટે બાર વર્ષ સુધી ભારે શ્રમપૂર્વક તેના અધિકારીની નજર નીચે અભ્યાસ કરવું પડે છે અને તે જ તે યથાર્થ રીતે સમજાય છે, અન્યથા ભ્રમણ, વહેમ કે ઠગવિદ્યા જેવું લાગે છે, તેમ મૂર્તિ અને તેની પૂજાનું રહસ્ય યથાર્થ રીતે સમજવા માટે તેવા સમર્થ ગુરૂની નિશ્રામાં વર્ષો સુધી ધીરતાપૂર્વક અભ્યાસ કરવો જોઈએ.
મંત્રશાસ્ત્ર, યેગશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે શાસ્ત્રો ભણવા અને તેનું ખરું રહસ્ય સમજવા વર્ષોના પરિશ્રમની આવશ્યકતા છે, તેમ અધ્યાત્મ શાસ્ત્ર અને તેને અંગભૂત પરમાત્મ-પ્રતિમા પુજન દિન ખરું રહસ્ય સમજવા માટે દીઘ કાળના પરિશ્રમની જરૂર છે.
પેટ ભરવાના ઉદ્યમ શીખવમાં જ જેઓએ જીદગીને માટે સમય પસાર કર્યો હોય દુન્યવી આળપંપાળમાં જ જેઓની જીંદગીને મોટો સમય નવી હોય તેઓ પરમેશ્વરની ઉપાસના અને ભક્તિ માટે અત્યંત જરૂરી એવી પરમેશ્વરની મૂર્તિ, મંદિર અને તેની પૂજા માટે મનફાવતું એલે, તેના ઉપર સુજ્ઞ મનુષ્યએ બીલકુલ વજન મુકવું જોઈએ નહિ,
૧
.
* *
*