________________
જા
જા મનમાં
કામ ક-wives
પ્રતિમા પૂજન બીજુ શ્રી વીતરાગ પરમાત્માનું બિંબ. શ્રી વીતરાગપ્રણિત આગમ જડ કાગળ અને શાહી વગેરેનો બનેલાં છે. શ્રી વીતરાગનાં બિંબ જડ પાષાણ અને ધાતુ વગેરેનાં બનેલાં છે. બંને જડ હોવા છતાં, રૌતન્યને વિકસાવનારાં છે એ બે જડ વત એ જગતમાં એ પી છે કે, જે આત્માની અંદર ભરાયેલી સઘળી જડતાને સમૂળ-ઉચ્છેદ કરે છે. - એ કારણે શ્રી જિનશાસનમાં શ્રી આગમ શાસ્ત્રોની ઉપાસના ઉપર જેટલે ભાર મૂકવામાં આવ્યો છે, એટલે જ અને કોઈ અપેક્ષાએ તેથી પણ વધારે ભાર, વિધિપૂર્વક શ્રી જિન અને શ્રી જિન મૂર્તિ એની ઉપાસના ઉપર મુકવામાં આવ્યું છે. શ્રી જિનેશ્વરેની ત્રિકાળ પૂજા અને શ્રી જિનેશ્વરની સ્તુતિ (નિgવા નિકુળ) એ શ્રાવકનાં અગત્યમાં અગત્યનાં કર્તવ્ય ગણવામાં આવ્યા છે, એથી આમાની જે શુદ્ધિ થાય છે, તે એના વિના બીજા હજાર ઉપાથી પણ થતી નથી,
શ્રી જિનેશ્વર દેવની પૂજા-ભક્તિ આત્માને વિશ્વના એક સર્વોત્તમ ગુણીની સાથે સીધે સંપર્ક સધાવો આપે છે. તેમના વિપુલ ગુણનું જ્ઞાન તથા ધ્યાન કરાવતાં શીખવે છે અને અત્યંત નમ્ર બનાવીને આત્માને સદા તેમના ગુણોની અભિમુખ વૃત્તિવાળે બનાવે છે. ત્રિભુ વનપતિ શ્રી અરિહંત પરમાત્માની મુર્તિના દર્શન કરવાથી શ્રી અરિહંત પરમાત્મા ઓળખાય છે. એક શ્રી અરિહંત પરમોમાને નહિ ઓળખવાના કારણે જ, અનંતાનંત જીવ અનંત કાળથી આ સંસાર-ચક્રમાં નિ:સીમ દુઃખ અનુભવે છે, અને | ‘સુજ્ઞ પુરૂષ સમજી શકે છે કે, જગત ઉપર શ્રી અરિહંત ભગવંતોને મોટામાં મોટો ઉપકાર છે. એ ઉપકારના મહા ભાર તળ સમસ્ત વિશ્વ દબાયેલું છે પરતું અફસની વાત છે કે, તેવા પ્રકારની યેગ્યતા અને સામગ્રીના અભાવે સમસ્ત વિશ્વનો એક નાનો અંશ પણ શ્રી અરિહંત પરમાત્માના ઉપકારને ઓળખવા ભાગ્યશાળી બની શકતું નથી.
જીવને એવી તક- એ ઉપકારને ઓળખવાની તક કવચિત જ સાંપડે છે એવી તક મળ્યા પછી પણ પ્રમાદથી અને અજ્ઞાનથી એને જતી કરનાર ઘણું છે. એ કારણે લોકેત્તર ઉપકારી શ્રી અરિહંત પર ત્માને ઓળખવા અને પૂજવા માટે પ્રાથમિક અને સૌથી વધુ અગત્યનું સાધન જે દેવદર્શનમાં છે તેને પુણ્યશાળી આત્માઓએ નિરંતર સેવવું
- જામ રામ
દ,
--- -*
- * .
- કાબર
માતાજી
ના મેમાન ને "."
* - -
-
' 'I *
* *
*
* * કે ''7'
, '
'
–
કડ,
પાપા