________________
પ્રકરણ ર૦ મું
૨૦૫ તથા કોઈને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે તેને “જાતિસ્મરણજ્ઞાન” ઉપર્યું એમ કહીએ છીએ, પણ “જાતિ મરણ ચૈત્ય” ઉપન્યું એમ નથી કહેતા.
શ્રી ભગવતી સૂત્રમાં જ જંઘાચાર–વિદ્યાચારણ મુનિઓના અધિકારમાં “ ” શબ્દ છે, તથા બીજે ઘણે ઠેકાણે તે શબ્દ વપરાયેલ છે. તેને અર્થ જ્ઞાન કરશે, તે જ્ઞાન તે એકવચને છે અને “ચા ” બહુવચને છે માટે તે અર્થ છેટો છે.
હવે ચિત્યનો અર્થ સાધુ કે જ્ઞાન કરનારાઓ પણ ઘણે સ્થળે પ્રતિમાં કરે છે, તેના થોડાંક દષ્ટાન્ત.
(૧) શ્રી પ્રશ્ન વ્યાકરણમાં આશ્રવ દ્વારે ચિત્ય શબ્દનો અર્થ “મૂર્તિ કર્યો છે.
(૨) શ્રી ઉવવાઈ સૂત્રમાં ‘પુor મદ્ જે દોત્થા ' કહી, ચિત્યનો અર્થ મંદિર અને મૂતિ કહ્યો છે.
(૩) આ જ સૂત્રમાં દેવ ગતિ થાઉં' કહી મંદિર અને મૂર્તિ એ અર્થ કહે છે.
(૪) શ્રી ભદ્રબાહુ સ્વામીએ શ્રી વ્યવહાર સૂત્રની ચૂલિકામાં દ્રવ્યલિંગીઓ “ચૈત્ય સ્થાપના” કરવા લાગી જશે, ત્યાં “મૃતિ ની સ્થાપના” કરવા લાગી જશે, એ અર્થ કર્યો છે.
(૫) શ્રી જ્ઞાતાસૂત્ર, શ્રી ઉપાસક દશાંગ સૂત્ર, શ્રી વિપાકત્રમાં “પુvમ વેપા' કહી પૂર્ણભદ્રયક્ષની મૂતિ વા મંદિરને અર્થ
એટલે “ચૈત્ય” શબ્દના શ્રી જિનમંદિર, શ્રી જિનપ્રતિમા અને શ્રી જિનરાજની સભાનું ચિતરાબંધ વૃક્ષ એ જ અર્થો સર્વ અપેક્ષાએ સુસંગત કરે છે. તે સિવાયના અર્થો સર્વથા અસંગત કરે છે.
પ્રશ્ન ૭૭– તીર્થયાત્રા વિષે કયા સૂત્રમાં લખ્યું છે અને તેથી શે લાભ થાય ?
ઉત્તર- તીર્થના બે પ્રકાર છે, (૧) જગમ તીર્થ. તે ચતુર્વિધ શ્રી સંઘ અને (૨) સ્થાવર તીર્થ. તે શ્રી શત્રુંજય, ગિરનાર, નંદીશ્વર, અષ્ટાપદ, આબુ, સમેતશિખર વગેરે છે. જેની યાત્રા જ ઘાચારણ મુનિવરે પણ કરે છે, એમ શ્રી ભગવતી સૂત્રમાં ફરમાવ્યું છે. શ્રી ગૌતમસ્વામીજી પણ શ્રી અષ્ટાપદ તીર્થ પર ગયા હતા.
*
*
*
*
કે
તે એક સારા મારા કાકા
કામ