________________
પ્રતિમા પૂજન
પ્રશ્ન – ૮૦—સૂર્યભ નામના દેવે શ્રી મહાવીર પરમાત્મા પાસે નાટક કરવાનું કહ્યું, ત્યારે તેએશ્રી મૌન કેમ રહ્યા ? તે સાવદ્ય કરણી હતી માટે ને ?
૧૨
ઉત્તર – તે વખતે સૂભ દેવે શુ કહ્યું છે, તે વિષે શ્રી રાયપસેણી. સૂત્રના નીચેના પાઠના વિચાર કશે !
66.
અવળાં મતે ? લેવાનુણ્વિયાળ' મત્તિપુચ્યય સમળાળ' નિળ થાળ बत्तीसई बद्ध नट्टषिहि उवद सेमि ।
,,
અર્થ :- હે ભગવન્ ! હું આપની આગળ ભક્તિપૂર્વક ગૌતમાદિ શ્રમણ નિગ્રન્થાને ખત્રીસ પ્રકારનુ નાટક દેખાડુ
સૂત્રકાર તા ‘ભક્તિપૂર્વ ક’ લખે છે, છતાં તેને મન: કલ્પિતપણે સાવદ્ય કહી દેવું એ ખરેખર અનુચિત છે તથા સૂર્યાભદેવે પ્રશ્નાર્થ પૂછ્યુ નથી, પણ પેાતાની ઇચ્છા જાહેર કરી છે. તેવી વાતચીતમાં જવાબ આપવાની જરૂર નિષેધ વખતે જ રહે છે, સ્વીકાર વખતે નહિ.
અગર સવાલના રૂપમાં પૂછ્યુ· હોય, તા સૂર્યાભ જેવા મહા વિવેકી ભગવાનના જવાબ વગર કાર્યના આરંભ ન જ કરે. જેમકે કેાઈ નાકર અમુક કામનેા હુકમ આપવા માટે પેાતાના સ્વામીને સવાલ કરે. છતાં તેના હુકમ રૂપે જવાબ મળ્યા સિવાય તે નેકર, તે કામ શરૂ કરે, તે તે અવિવેકી અને આજ્ઞા લેાપક જ ગણાય.
પરમ સમ્યક્વાન સૂર્યાભ દેવને તેવા કેમ ગણી શકાય ? ભક્તિની ઇચ્છા જણાવવાના વાકયમાં મૌન રહેવાથી જ આજ્ઞા સમજાય છે. અને નિષેધ કરવા હોય, ત્યારે જ ખેલવાની જરૂર રહે છે. જેમ કે શ્રાવક ગુરૂ પાસે આવી ઇચ્છા જાહેર કરે કેહે ગુરૂજી ! હુ આપને ભક્તિપૂર્વક વંદન કરૂં ?
હવે જો ગુરૂ કહે કે, ‘હા. કરા’ તા તેથી પાતાના મુખે જ પેાતાને વંદન કરવાનું કહેવાથી માની-લાભી ઠરે અને જો ‘ના' કહે તેા ગુરૂવદનના નિરવદ્ય કાના નિષેધ થાય. આમ ‘સુડી વચ્ચે સેાપારી’ જેવી સ્થિતિ ગુરૂની થાય, ત્યારે તે કામને નિરવદ્ય જાણી ગુરૂને ચૂપ રહેવું પડે. જગદ્ગુરૂ સર્વજ્ઞ ભગવાન અગર શ્રી ગૌતમસ્વામી મહારાજા વગેરે નાટક પૂજાને સાવદ્ય (સપાપ) જાણતા હૈાત તા નિષેધ કેમ ન કરત ?”