________________
પ્રતિમા પુજનની પ્રાચીનતા ૨૧
આકારના અનાદિકાલીન અવતાર
સમસ્ત વિશ્વ, એ મૂર્તિ માન પદાર્થાના સમૂહરૂપ છે. જેટલી પ્રાચીનતા અન તતા વિશ્વના અસ્તિત્વની છે, તેટલી જ પ્રાચીનતા મૂર્તિ, આકાર અને તેની પૂજા વગેરેની છે.
જૈન-સિદ્ધાન્ત મુજખ સમસ્ત લેાક ષડ્ દ્રવ્યથી ભરેલા છે. એ છ દ્રવ્યેામાં પાંચ દ્રબ્યા અદ્ભૂત છે. અને એક મૂત છે. અમૃત એટલે અદૃશ્ય અને મૂત એટલે દૃશ્ય !
k
એ અમૂર્ત દ્રબ્યાને પણ અમુક આકારને ધારણ કરનારાં માનવામાં આવ્યાં છે ચાવત્ અલાકાકાશ, કે જ્યાં કેવળ એક આકાશ દ્રવ્ય જ છે, તેના પણ છિદ્રવાળા ગાળા જેવા આકાર સ્વીકારવામાં આવ્યે છે.
***''
અમૃત દ્રવ્યેાના જેમ આકાર માનેલે છે, તેમ એ અમૃત દ્રબ્યાના જ્ઞાનને પણ આકારયુક્ત માનવામાં આવેલુ છે. અમૃત દ્રવ્યાનું જ્ઞાન પણ મૃત દ્રવ્ય દ્વારાજ થાય છે.
આ રીતે આકાર અને મૂર્તિને માનવાના ઇતિહાસ કોઈ અમુક કાળના નથી, પરંતુ વિશ્ર્વની હયાતિ સુધીના સ કાળ માટે એ સજા એલા છે.
ૐ મૂર્તિના વિશ્વવ્યાપક સિદ્ધાન્ત ઝ
મૂર્તિ, આકૃતિ, પ્રતિમા, પ્રતિબિંબ, આકાર, પ્લાન, નકશા, ચિત્ર ફાટા એ સઘળા એક જ અને કહેનારા શબ્દો છે. કોઇને કોઇ પ્રકાર આ આકારાદિને આદર આપ્યા વિના કોઈને પણ ચાલતું નથી.