________________
પ્રતિમ પૂજન
એક બાળકથી માંડીને મોટા જ્ઞાની પર્યત સૌ કોઈને પિતાના ઈચ્છિતની સિદ્ધિ માટે, સર્વ પ્રથમ મૂર્તિની જ આવશ્યક્તા પડે છે, ધાર્મિક, વ્યાવહારિક કે વૈજ્ઞાનિક-કઈ પણ ક્ષેત્રમાં, મૂર્તિને કે આકારને માન્યા સિવાય ચાલતું નથી. મૂર્તિ કે આકારને માનવાને સિદ્ધાન્ત આ રીતે વિશ્વ વ્યાપી અને વિશ્વ જેટલો જ પ્રાચીન છે.
સુવર્ણ અને તેમાં રહેલી પીળાશ તથા રત્ન અને તેમાં રહેલા કાતિ જેમ કદી જ અલગ થઈ શકતાં નથી, તેમ વિશ્વથી તેના આકારની મૂર્તિને પણ અલગ કરી શકાય તેમ નથી. સમસ્ત વિશ્વની પ્રકૃતિ જ આ રીતે મૂર્તિ અને આકારને ધારણ કરનારી છે, તે પછી મૂર્તિને ન માનવી એ એક રીતે વિશ્વની પ્રકૃતિ સામે જ પડકાર કરવા બરાબર છે. જ મૂર્તિ પૂજાની પરમ આવશ્યકતા છે - મુમુક્ષુ માત્રનું અંતિમ ધ્યેય જન્મ, જરા અને મરણ વગેરેનાં દુઓને અંત કરી, અક્ષય સુખને પાસ કરવું તે છે.
એ મહાન ધ્યેયની સિદ્ધિ માટે સૌથી પ્રથમ આવશ્યક્તા, શુભના વાહક નિમિત્ત-કારણેને મેળવવાની છે.
ચંચળ ચિત્ત, ઉચ્છખલ ઈન્દ્રિ, વિષમ વિષયે અને કટુ કષાયે ઉપર વિજય પ્રાપ્ત થઈ શકે, એવું ઉત્તમ નિમિત્ત, શુકલ ધ્યાનમા સ્થિત અને પ્રશાન્ત મુદ્રાયુક્ત શ્રી જિનેશ્વર”પરમાત્માની મનોહર મૂતિથી ચઢી જાય તેવું બીજું એક પણ નથી! પછી એ મૂતિ ભલે પાષાણ, કાઇ, ધાતુ, કૃતિકા (મોટી) ગેમ, વાલુકા (રેતી) કે કઈ પણ શુભ પ્રદાર્થની બનેલી હોય!
ઈશ્વરની ઉપાસના, એ જે ધર્મનું એક મુખ્ય અંગ હેય, તે તેની સિદ્ધિ માટે મૂર્તિની આવશ્યક્તાને કેઈથી પણ ઈન્કાર થઈ શકે તેમ નથી.
કઈ પણ નિરાકાર વસ્તુની ઉપાસના, મૂતિ (આકાર). વિના અસંભવિત છે, એ સર્વ વિદીઓને સિદ્ધ છે. તેથી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ અને તેના અસ્તિત્વને વિશ્વાસ ટકાવી રાખવા માટે મૂર્તિપૂજાની પરમ આવશ્યક્તા છે.
નમક અને મારી નજર
છે
આ
જ
- પર
- નાસ્તા જ 'જય
*
.