________________
પ્રતિમા પૂજન
શત્રુંજય ગિરિરાજ પર અનતા આત્માએ મેક્ષે ગયા, એમ શ્રી જ્ઞાતાસૂત્રમાં કહ્યું છે.
શ્રી આચારાંગ સૂત્રમાં બીજા શ્રુતસ્કંધમાં નીચે પ્રમાણે તીર્થભૂમિ અતાવી છે.
૨૦૬
" जम्मा भिसेय - निक्खमण चरणुष्पाय निव्वाणे | दियोअभवण मंदर नदीसर भोम नयरे सु ॥ १ ॥ अट्टावयमु जिते गयग्गपयए य धम्मचक्के य । पासर हावत्तनग चमरुपाय च वदामि ॥ २ ॥
,,
અર્થ :- શ્રી તીર્થંકરદેવના જન્માભિષેકની ભૂમિ, દીક્ષા લેવાની ભૂમિ, કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તે ભૂમિ, નિર્વાણ ભૂમિ, દેવલાકનાં સિદ્ધાયતન, ભુવનપતિઓનાં સિદ્ધાયતન, અષ્ટાપદ, ગિરનાર, ગજપદ તી, ધર્માંચક તી, શ્રી પાર્શ્વનાથ સ્વામીનાં સર્વ તી, શ્રી મહાવીર સ્વામીજી કાઉસ્સગમાં રહ્યા તે તીને હું વંદન કરૂ છું.
શ્રી ભદ્રબાહુ સ્વામી શ્રી આવશ્યક નિયુક્તિમાં ફરમાવે છે કે, શ્રી તીર્થંકરદેવાનાં જ્યાં જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, નિર્વાણ થયાં હોય, તે ભૂમિના સ્પથી સમ્યક્ત્વ દૃઢ થાય છે.
*****
શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીજીના વરદ હસ્તે દીક્ષિત થયેલા, અવધિજ્ઞાનને ધારણ કરનારા શ્રી ધર્મદાસ ગણિ શ્રી ઉપદેશમાળા પ્રકરણમાં કહે છે કે, શ્રાવક, શ્રી જિનરાજનાં પાંચે કલ્યાણકાની જગ્યાએ યાત્રા નિમિત્તે જાય, સ્થાવર તીર્થની યાત્રાથી અંતઃકરણની શુદ્ધિ થાય છે.
શ્રી શત્રુ ંજય, ગિરનાર, સમેતશિખર આદિ તીથ ક્ષેત્રના પાવનકારી વાતાવરણમાં જઈને વસવાથી અનાયાસે પણ ત્રિવિધ શાન્તિના કંઈક અનુભવ તા ગમે તેવા આત્માને પણ થાય છે. અને જે ખરેખર મુમુક્ષુ છે, તેઓને તે ત્યાંનુ વાતાવરણ જનેતાના ખેાળા જેવુ' પ્રતીત થાય છે.
ભગવંતા, શ્રી પૂ ધર વગેરેના પુનિત ચરણમુકામ કરવાથી હિ વિષય અને કષાય
શ્રી તીર્થંકર પરમાત્મા, શ્રી ગણધર મહર્ષિ એ, શ્રી શાસન પ્રભાવક આચાર્ય દેવા કમળથી વાસિત ભૂમિમાં એક ઘડી જેટલેા પણ સ્પર્શેલા આધ્યાત્મિક ભાવ આત્માને સ્પર્શે છે. મંદ પડે છે. પર-પરિણતિ પાતળી પડે છે અને સહેજે આત્માભિમુખ મનાય છે.