________________
પ્રેરક બેધક પ્રશ્નોત્તરી ૭૩ થી ૮૦
સમાપ્તિ
મંદિર – મૂર્તિઓની પ્રાચીનતા 0 લાખ વર્ષ સુધી મૃતિઓ કઈ રીતે ટકે ?
શલ્ય એટલે શું? | સૂર્ય દેવનાં નાટકો
0 સામયિકમાં વધુ લાભ કે પૂજામાં ? પ્રશ્ન ૭૩ – કેટલાક કહે છે કે શ્રી વીર સંવંત ૬૭૦ માં સાચોર ગામમાં શ્રી મહાવીર સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ તે પહેલાં મૂતિ હતી જ ક્યાં ?
ઉત્તર – આ કથન પ્રમાણભૂત નથી જે તેમ હોય તે લાખો વર્ષ પહેલાં મૂર્તિ પૂજા કર્યાના પાઠો મૂળ સૂત્રોમાં કયાંથી આવી ગયા ?
આજ પણ હજારો અને લાખ વરસનાં મંદિરો અને મૂર્તિઓ વિદ્યમાન છે. તે મંદિરે અને મૂર્તિઓની પ્રાચીનતાની અંગ્રેજ શોધક તથા અન્ય દર્શની વિદ્વાને પણ સાક્ષી પૂરે છે. - પ્રાચીન મંદિર અને મૂર્તિઓ માટેના કેટલાક શાસ્ત્રીય ઉલ્લેખ નીચે મુજબ છે :
(૧) શ્રી આવશ્યક મૂળ પાઠમાં વગુર શ્રાવકે શ્રી મલ્લિનાથ સ્વામીનું મંદિર પરિમતાલ નગરીમાં બંધાવ્યાને ઉલ્લેખ છે.