________________
૧૯૬
પ્રતિમા પૂજન (૧) શ્રી તત્વાર્થ સૂત્રના કર્તા તથા બીજા પાંચસે પ્રકરણના રચયિતા દશ પૂર્વધર વાચકશેખર શ્રી ઉમાસ્વાતિ મહારાજ વિરચિત પૂજા પ્રકરણ
(૨) ચૌદ પૂર્વધર શ્રી વીર પરમાત્માને છઠ્ઠા પટ્ટધર શ્રી ભદ્ર બાહુસ્વામી કૃત આવશ્યક નિર્યુક્તિ.
(૩) દશ પૂર્વધર શ્રી વજસ્વામી કૃત પ્રતિષ્ઠા કપ (૪) પાદલિતાચાર્ય કૃત પ્રતિષ્ઠા કપ (૫) શ્રી બ ૫ભટ્ટ સૂરિ કૃત પ્રતિષ્ઠા ક૯૫
(૬) ચૌદસે ચુંમાળીસ ગ્રંના ર્તા શ્રી હરિભદ્રસૂરિ કૃત પૂજા પંચાશક,
(૭) એ જ મહાપુરુષે રચેલ શ્રી ષોડશક. (૮) એ જ મહાપુરુષે રચેલ શ્રી લલિતવિસ્તરા (૯) એ જ મહાપુરુષ કૃત શ્રાવક પ્રજ્ઞપ્તિ (૧૦) શ્રી શાલિભદ્રસૂરિ કૃત ત્યવંદન ભાગ્ય (૧૧) શ્રી શાન્તિસૂરિ કૃત રમૈત્યવંદન બૃહદ્ ભાષ્ય (૧૨) શ્રી દેવેન્દ્ર સૂરિ કૃત લઘુ ગૌત્યવંદન ભાષ્ય. (૧૩) શ્રી ધર્મઘોષ સૂરિ કૃત શ્રી સંઘાચાર વૃત્તિ, (૧૪) શ્રી સંઘદાસ ગણિ કૃત વ્યવહાર ભાષ્ય,
(૧૫) શ્રી બૃહત કલ્પ ભાષ્ય અને તેની શ્રી મલયગિરિ સૂરિ કૃત વૃત્તિ.
(૧૬) શ્રી મહાવીર પ્રભુજીના હસ્તે દીક્ષિત, અવધિજ્ઞાની શ્રી ધર્મદાસ ગણિ કૃત ઉપદેશમાલા
(૧૭) જેમના વિદ્વત્તાભર્યા ગ્રન્થોથી વર્તમાન વિશ્વ પણ ચકિત થઈ રહેલ છે તે કલિકાસર્વજ્ઞ ભગવંત શ્રી હેમચન્દ્રાચાર્ય ભગવંત કૃત શ્રી યોગશાસ્ત્ર - (૧૮) તેમણે જ રચેલ શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર,
(૧૯) પૂર્વધર વિરચિત શ્રી પ્રથમાનુયોગ, (૨૦) પૂર્વધર શ્રી ચિરંતરસૂરિ કૃત શ્રી શ્રાદ્ધદિન કૃત્ય સૂત્ર (૨૧) શ્રી વિદ્ધમાન સૂરિ કૃત શ્રી આચાર દિનકર (૨૨) શ્રી રત્નશેખર સૂરિ કૃત શ્રી શ્રાદ્ધવિધિ (૨૩) તેમણે જ રચેલ શ્રી આચાર પ્રદીપ (૨૪) શ્રી કક્ક સૂરિ કૃત શ્રી નવપદ પ્રકરણ