________________
પ્રતિમા પૂજન
૧૦૨
જિનપૂજાનુ પણ તેટલું જ ફૂલ સર્વર પરમાત્માએ ફરમાવે છે. તેને નિરર્થક કેમ ગણાય ?
તેમ છતાં જો જીતાચારથી પુન્ય કે પાપ કાંઇ ન થવાનુ કહેશે, તા શાસ્ત્રમાં “જીવ સમય સમયમાં સાત આઠ ક બાંધે”–એ કેમ મળતુ આવશે ? કદાચ કહેશેા કે-પાપબંધ થાય, તેા તે કહેવુ તદ્દન જીઠું છે: કારણ કે-ભગવાને તે એ કરણીનું માક્ષફળ બતાવ્યુ છે. વળી પૂજા વખતે દેવતાએ ઉત્કૃષ્ટ શુભ ભાવમાં વર્તે, તે તેવા શુભભાવનું ફૂલ ઉલટુ' અશુભ મળે, એ શુ' ઘટિત છે ? કદી નહિ. ભક્તિ કરતાં મનુષ્યને તે પુણ્ય થાય અને દેવતાઓને કમ બધન થાય, એ કેવી રીતે માન્ય થાય?
ત-દેવતાઓ તે એકજવાર આખી જીંદગીમાં મૂર્તિપૂજા કરે છે, પછી નહિ તથા સભ્યષ્ટિ, મિથ્યાગ્દષ્ટિ અને વર્ગના દેવા તેમ કરતા હાવાથી તેને જીતાચાર જ કહેવાય. પણ શુભકરણી કહેવાય નહિ.
સમાધાન–શ્રી રાયપસેણી સૂત્રમાં સુર્યાબે જ્યારે પૂછ્યું કે-“મારે પહેલાં તથા પછી હિતકારી અને કરવા યોગ્ય શું છે ?” ત્યારે તેના સામાનિક દેવેએ કહ્યું કે-“તમારું પૂર્વ તથા પછી શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા હિતકારી અને કરવા યાગ્ય છે.” આથી સભ્યષ્ટિ સુર્યાભાદિ દેવાએ શ્રી જિનપ્રતિમાની પૂજાને નિત્ય કરણી તથા હિતકારી સમજી નિર ંતર કરી છે, એમ સમજવુ' જોઈ એ.
કોઇ પણ મિથ્યાદષ્ટિ દેવે શ્રી જિનપૂજા કરી હાય, એવા કયાંય પણ સૂત્રમાં દાખલેા નથી, તેથી એ કરણી સમસ્ત દેવાની નહિં પણ ફક્ત સમ્યગ્દષ્ટિ દેવાની જ છે. શ્રી રાયપસેણી સૂત્રમાં પણ એમ જ લખ્યુ છે કે બીજા પણ ઘણા દેવા તથા દેવીઓને પૂજવાલાયક છે.
ઇત્યાદિ પાઠથી સ્પષ્ટ જણાય છે કે-ફક્ત સમ્યગદૃષ્ટિ દેવા જ પૂજે છે. જો તમામ દેવાની એ કરણી હાય, તેા “સન્થેશિ' ત્રૈમાળિયાળ સેવાળય’” એમ સર્વે દેવાને ઉદ્દેશીને પાઠ હોવા જોઇએ.
આ રીતે જે દેવાની ભક્તિની ખૂદ શ્રી તી કર મહારાજા પ્રશંસા કરે છે, જેઓ નિર'તર શુભ ભાવનામાં મગ્ન રહે છે, ગુરુએનાં દર્શન કરવા તથા પ્રશ્નોત્તર પૂછવા વિનયસહિત આવે છે, એક ચિત્તે ભગવાનની તથા ગુરુઓની દેશના સાંભળે છે, મિથ્યાદષ્ટિ દેવોના કરેલ ઉપદ્રવોને દૂર કરે છે, ધ ભ્રષ્ટ થયેલા જીવોને ઉપદેશ આપી સ્થિર કરે છે