________________
પ્રકરણ
આ તર્કના જવાબ એ છે કે – શ્રી જૈન શાસનમાં શ્રી જિનેશ્વરદેવ આનામની કોઈ એક વ્યક્તિ નથી. પણ તેવી વ્યક્તિએ અનત થઇ છે, તેમ જ અનતી થવાની છે. તે સર્વ વ્યક્તિની પૂજ્યાનું નિરૂપણ કરવું, એમાં વ્યક્તિગત પૂજાવાના હેતુની કલ્પના કરવી તે સ થા વિરુદ્ધ છે. સમુદાયની ભક્તિની નિરૂપમાં વ્યક્તિગત પૂજાની પ્રેરણા કલ્પવી એ ભય કર દોષ દિષ્ટ જ છે.
કાઇ સજ્જન દુનના સ`સગથી થતા ગેરફાયદા બતાવે, તેથી તે પાતાની મહત્તા બતાવવા પ્રયત્ન કરે છે, એમ કહી શકાય નહિ. તેમ સુપાત્રદાનને ઉપદેશ કરનાર સાધુ સ્વાથી છે, એમ કહી શકાય નહિ. કાઇ સાધુ ઉપદેશમાં જણાવે કે,. સાધુ મહાત્માના નામ-ગોત્રનું શ્રવણ કરવા માત્રથી પણ ઘણું ફળ છે, અને તેના કરતાં તેમના સામા જવું, વંદનનમન કરવુ, સુખશાતા પૂછવી; તેમની અનેક પ્રકારે પ પાસના કરવી, તેમાં અનહદ લાભ છે. આમ, આ ઉપદેશ કોઇ એક વ્યક્તિને ઉદ્દેશીને નથી, તેથી તે ઉપદેશ આપનાર પેાતાની પૂજા વગેરેને અથી છે – એમ કહી શકાય નહિ. તથા સાધુના સામા જવું વગેરે ક્રિયામાં થતા જીવ વિરાધનાના પાપના ભાગી તે ઉપદેશક થાય છે, એમ પણ કહી શકાય નહિ.
-
33
ઉપદેશકના ઈરાદે પાતાના આત્મકલ્યાણના છે, નહિ કે જીવ વિનાશના. શ્રી જિનેશ્વરદેવા તા ક્ષીણ માહી અને વીતરાગ છે એટલે તેમની ઉપર પોતાની પૂજાના અથીપણાના આરોપ મૂકવા એ તા સંદતર બુદ્ધિ વિનાનુ` કા` છે.
પૂજામાં હિંસાની કલ્પના કરનારની દુર્દશા
ચૌદ રાજલેાકના સર્વ જીવાને અભયદાન દેવા રૂપ સવવરિત છે. એની પ્રાપ્તિ માટે એકેન્દ્રિય જીવાની અનિવાર્ય સ્વરૂપ હિ ંસાવાળુ પૂજન ન્યાયયુક્ત છે. આ પૂજન દ્વારા એકેન્દ્રિયથી ચડિયાતા એઇન્દ્રિ યાદિ જીવાનુ રક્ષણ થાય છે અને પરપરાએ એકેન્દ્રિય જીવાનુ રક્ષણ થાય છે. પશુવધની પૂજામાં તેમ નથી, કારણ કે પચેન્દ્રિયથી ચિડઆતા કોઇ જીવને વર્ગ છે જ નહિ અને પોતાના ભલાના નામે
પણ
પ્ર. પૂ. ૩
, .::