________________
એ'
**, * * *
* * * * *
* હe ,
- -
-
-
-
મામા છે. " "
' +
ઝ
+ +
+ + *:,
નામ
:* * * *
*
* * * *
* * *
પ્રકરણ ૧૪ મું
૧૦૫ અને ધર્મ, એ આત્મિક વસ્તુ હોવા છતાં, તેને જડ એવા ક૯પવૃક્ષ અને ચિતામણિ રત્નની ઉપમા અપાય છે.
વસ્તુના અનંત ધર્મમાંથી, કઈ પણ ધર્મ લઈ, તેના વડે જે-જે પ્રકારનું કાર્ય સાધી શકાય, તે તે પ્રકારની ઉપમા આપવાને વ્યવહાર જગપ્રસિદ્ધ છે. પરમાત્માની મૂર્તિથી પરમાત્માનું જ્ઞાન થાય છે, તેથી તે મૂર્તિને પણ પરમાત્મા કહી શકાય છે.
પાંચ રૂપિયાની હુંડી કે નેટને લોકો પાંચસો રૂપિયા જ કહે છે. વાસ્તવિક રીતે જોતાં રૂપિયા એ તો ચાંદીના ટૂકડા છે અને નોટહુંડી એ તે કાગળ અને શાહી સ્વરૂપ છે. પરંતુ બંનેથી કામ એકસરખું થતું હોવાથી જેમ બંનેને રૂપિયા જ કહેવાય છે, તેમ પરમાત્માની મૂતિ પણે પરમાત્માને બધુ કરાવનાર હોવાથી તેને પણ પરમાત્માની ઉપમા આપી શકાય છે.
પ્રશ્ન ર૦-આત્માની ઉન્નતિ માટે સંજ્ઞી પંચેન્દ્રિય સાધુનું આલંબન સ્વીકારવું સારૂ કે એકેન્દ્રિય પાષાણની મૂર્તિનું ?
ઉત્તર પ્રથમ વાત તે એ છે કે, મૂતિ અચેતન હોવાથી એકેન્દ્રિય નથી.
- સાધુનું અવલંબન સાધુના શરીરને કારણે નથી, કિન્તુ તે શરીરને આશ્રયીને રહેલા ઉત્તમ સત્તાવીશ ગુણોને કારણે છે જે એમ ન હોય, તો શરીર તે અચેતન છે તેના અવલ બનથી શો ગુણફાય થવાનો છે?
મૂર્તિ પણ પાષાણુની હોવા છતાં, તેને પૂજતી વખતે પાષાણનું આલંબન લેવાતું નથી, પણ તે મૂતિ જેની છે, તે પરમાત્માનું અને તે પરમાત્મામાં રહેલા અનંતા ગુણોનું જ આલંબન લેવાય છે. એ દષ્ટિએ સાધુના આલંબન કરતાં પણ પરમાત્માની મૂર્તિનું આલંબન ચઢી જાય છે. તેથી શ્રી જિનાજ્ઞાનુસાર તેને સ્વીકાર કરનાર વિશેષ આત્મોન્નતિ અને આત્મકલ્યાણ સાધી શકે છે.
પ્રશ્ન ૨૧- પાષાણની મૂર્તિમાં પ્રભુના ગુણેનું આજે પણ શી રીતે થાય ?
ઉત્તર- જેમ શણુ વગેરે હલકી વસ્તુઓને સ્વચ્છ કરી, તેના સફેદ કાગળ બને છે અને તે કાગળ ઉપર પ્રભુની વાણનાં શાસ્ત્રો લખાય છે ત્યારે તે શાસ્ત્રોને તમામ જાતના લોકો પણ પ્રભુ તુલ્ય પૂજનીય ગણે છે. તે
આ
પતા હતા અ
ને નર્મ-
જal 1, .
*
*
*
: *
*
ક
* *
:
, જ'
*,
*
*
*
*